ગુરુવારે નિફ્ટી માટે 17000 સપોર્ટ, 17400 રેઝિસ્ટન્સ

નિફ્ટી માટે 17,000 પર તાત્કાલિક સપોર્ટ અને 17,400 પર તાત્કાલિક રેઝિસ્ટન્સ છે. જ્યારે બેન્ક નિફ્ટી માટે 35,800 પર સપોર્ટ અને 36,600 પર રેઝિસ્ટન્સ છે. વધતી વોલેટિલિટીની વચ્ચે ઘરેલૂ બજાર છેલ્લા કેટલાક દિવસોથી રેન્જમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. પૉઝિટીવ ઓપનિંગ હોવા છતાં હાયર લેવલ પર ફૉલોઅપ બાઇન્ગ ગાયબ થઈ રહી છે. આ કારણે કારોબારી દિવસના…

Read More

TCSની રૂ.18,000 કરોડની બાયબેકને જોરદાર રિસ્પૉન્સ

–     સપ્ટેમ્બર 2021માં પણ Infosysએ રૂ. 9200 કરોડની બાયબેક ઓફર યોજી હતી –     જાન્યુઆરી 2020 માં WIPROએ 9500 કરોડ રૂપિયાની બાયબેક ઑફર યોજી હતી –     2018માં HCL Techએ રૂ. 4000 કરોડની બાયબેક ઓફર યોજી હતી ભારતની સૌથી મોટી આઈટી કંપની તાતા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ 9 માર્ચના રોજ શરૂ કરેલી શેર્સ બાયબેક યોજનાનો તા. 23 માર્ચના…

Read More

પર્યાવરણલક્ષી વીજ ઉત્પાદન માટે અદાણી પાવર અને આઈએચઆઈ અને કોવાનો સહયોગ

બે અલગ અલગ બળતણનુ કો-ફાયરીંગ કરી સંમિશ્રણથી  કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ ગ્રીન હાઉસ ગેસ છૂટવાનુ પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડવા માટે સફળ અમલ બળતણમાં ફેરફારની સંભવિત ટેકનિકલ અને આર્થિક  ક્ષમતા ચકાસવાનો પ્રયાસ આ ફેરફાર વડે અદાણી પાવર મુંદ્રા કોલ ફાયર્ડ પાવર પ્લાન્ટ ખાતે 20 ટકા પ્રવાહી એમોનિયાના કો-ફાયરિંગ કરી ગુણોત્તર 100 ટકા મોનોફાયરિંગનું લક્ષ્ય અદાણી પાવર લિમિટેડ…

Read More

નવી ટેકનોલોજીસ રૂ. 3350 કરોડનો આઇપીઓ યોજશે

સચિન બંસલ-પ્રમોટેડ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ નોન-ડિપોઝિટ ટેકિંગ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (‘NBFC-ND-SI’) અને NBFC-MFI તરીકે ‘માઇક્રો ફાઇનાન્સ’માં સંકળાયેલી નવી ટેકનોલોજીસ લિમિટેડ (NAVI)એ સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપનીએ ફ્રેશ ઇશ્યૂ મારફતે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) થકી રૂ. 3,350 કરોડનું ફંડ ઊભું કરવાની યોજના…

Read More

LIC IPO વિરુદ્ધ કેરળ વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો

કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો, જેમાં વીમા બેહેમથ LICમાં હિસ્સો વેચવાના કેન્દ્રના પગલા પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને સંસ્થાને જાળવી રાખવા વિનંતી કરી હતી, જેણે રાષ્ટ્રના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને, જેમણે વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો, તેમણે અભિપ્રાય આપ્યો કે ખાનગી ખેલાડીઓના હિત માટે વીમા કંપનીને છોડી…

Read More

Apecoinમાં 1કા 13 થયા, ગુરૂવારે રૂ. 1 લાખના 13 લાખ!!

સુરક્ષા અને રિટર્ન મામલે સતત વિવાદમાં રહેતી ક્રિપ્ટો કરન્સીએ ઘણા રોકાણકારોને માલામાલ કર્યા છે. 17 માર્ચના લોન્ચ Apecoin (એપેકોઈન) 3 દિવસમાં 1222 ટકા ઉછળ્યો છે. 1 ડોલર (રૂ. 75.95)માં ખુલ્યા બાદ 1222.11 ટકા વધી 13.27 ડોલર (રૂ. 1008.3) આસપાસ ટ્રેડેડ છે. સાથે લોન્ચિંગ સમયે 1 લાખનું રોકાણ કરનાર રોકાણકારોની મૂડી 13.27 લાખ થઈ છે. એક…

Read More

બજારમાં હોળી પૂરીઃ સપોર્ટ ન તૂટે ત્યાં સુધી રોકાણો જાળવવા નિષ્ણાતોની સલાહ

રશિયા-યુક્રેનની હોળી-ધૂળેટી આપણા રંગોત્સવ સાથે જ પતી ગઇ હોય તો હવે પાછું બજાર મૂળ રંગમાં આવી જવાના સંકેતો એફઆઇઆઇની શરૂ થયેલી ખરીદી પરથી મળે છે. પરિણામે હવે ઉછાળે વેચતા જવાના વ્યૂહના સ્થાને ટ્રેન્ડલાઇનો કે એવરેજો કે હૈકિન આશી કેન્ડલ્સના રંગ આધારિત ટેકા તૂટે નહીં ત્યાં સુધી રોકાણો જાળવી રાખવાનું વધારે ઉચિત જણાશે. બેન્ક નિફ્ટીઃ 8મી…

Read More

આઈપીઓ ટ્રેન્ડઃ ભોજન નહીં “ભજીયા”નો નાસ્તો કરવાનો ટ્રેન્ડ વધ્યો

લિસ્ટેડ 51 આઈપીઓમાં વાર્ષિક સરેરાશ 13 ટકા છૂટી રહ્યું છે લિસ્ટિંગના 15 દિવસમાં 26 ટકા રિટર્ન છૂટી રહ્યું છે વોલેટિલિટીના પગલે શેરદીઠ રિટર્ન રૂ. 81 સુધી ઘટ્યું મોટાભાગના સ્ટાર્ટઅપ્સે રોકાણકારોને રોવડાવ્યાં 51 IPOની એવરેજ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 603 સામે વાર્ષિક રૂ. 77 વળતર સેકન્ડરી માર્કેટમાં જે રીતે ડે ટ્રેડીંગ, શોર્ટટર્મ ટ્રેડિંગ, લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટનો એપ્રોચ ધરાવતા…

Read More