અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ મુંદ્રા પોર્ટે ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ તેના મુન્દ્રા બંદર પર ભારતના પ્રથમ વેરી લાર્જ ક્રૂડ કેરિયર (VLCC) ના સફળ બર્થિંગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. માઉન્ટ ન્યૂ રેનોન, જહાજ 3.3 લાખ ક્યુબિક મીટરની વિશાળ કાર્ગો ક્ષમતા સાથે મુંદ્રા બંદર…

Read More

લીફોર્ડ હેલ્થકેર લિમિટેડ ઓર્થો અને મોબિલિટી એઈડ્સ વિભાગ માટે ₹200 કરોડનું રોકાણ કરશે

અમદાવાદ, 9 જાન્યુઆરી: લીફોર્ડ હેલ્થકેર લિમિટેડે તેના ઓર્થોપેડિક અને મોબિલિટી એઈડ્સ વિભાગને ઝડપથી વિકસાવવા માટે આગામી ત્રણ વર્ષમાં ₹200 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ ભારતના ઝડપથી વિકસતા પ્રિવેન્ટિવ હેલ્થકેર અને રિહેબિલિટેશન બજારમાં કંપનીના મજબૂત પ્રવેશનો સંકેત આપે છે. આ વિસ્તરણના ભાગરૂપે, કંપનીએ એક્શન સુપરસ્ટાર અને ફિટનેસ આઇકન ટાઇગર શ્રોફને તેના ઓર્થોપેડિક અને મોબિલિટી…

Read More

Mahindra એ ઇલેકટ્રિક કાર XUV 3XO EV લોંચ કરી

અમદાવાદ, 9 જાન્યુઆરી,2026: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઇલેક્ટ્રીક વ્હિકલ XUV 3XO EV લોંચ કર્યું છે, જેની કિંમત રૂ. 13.89 લાખથી શરૂ થાય છે. ગ્રાહકોની અપેક્ષાઓ અને અત્યાધુનિક જરૂરિયાતો થી ભરપુર XUV 3XO EV અર્બન ડિઝાઇન, પર્ફોમન્સ, સલામતી અને અત્યાધુનિક ટેકનોલોજીનું સંપૂર્ણ સંતુલન છે. ટેકનોલોજીઅનેસલામતી: એડ્રેનોક્સ. 80થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ જેમાં રીમોટ વ્હિકલ કન્ટ્રોલ, વ્હિકલ સ્ટેટસ…

Read More

એવરો ઈન્ડિયા પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ સાથે કચરામાંથી સંપત્તિ તરફની આગેકૂચનું નેતૃત્વ કરશે

અમદાવાદ, 9 જાન્યુઆરી: પ્લાસ્ટિક-મૉલ્ડેડ ફર્નિચર બનાવતી અગ્રણી ઉત્પાદક કંપની એવરો ઈંન્ડિયા ગાઝિયાબાદમાં પોતાની અત્યાધુનિક ગ્રીનફિલ્ડ રિસાયકલિંગ સુવિધા સ્થાપિત કરીને ભારતની સૌથી જટિલ પર્યાવરણલક્ષી સમસ્યા એટલે કે રિસાયકલિંગ કરવા માટે મુશ્કેલ પ્લાસ્ટિકના કચરાનું સમાધાન કરશે. એવરો ઈંન્ડિયાની 100 ટકા કે સંપૂર્ણ માલિકીની પેટાકંપની એવરો રિસાયક્લીંગ અંતર્ગત કાર્યરત આ સુવિધા ભારતનો સૌથી મોટો લવચિક પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્લાન્ટ…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 25996, +10.0 points/ +0.03% (Adjusted)

AHMEDABAD, 9 JANUARY: Asian stocks opened with the mixed note as consolidating after a decent short term upside ahead of key global events. U.S. stock index futures were trading in the range after Wall Street ended a mixed and largely directionless session, as investors stayed cautious ahead of a key jobs report and Tariff related…

Read More

Stocks in News: VENUSREMEDIES, UPL, RIL, VEDANTA, BEL, POWERGRID, AXISCADES, RVNL

AHMEFABAD, 9 JANUARY Power Mech Project: Company received Rs 3,126 cr contract for BESS project (Positive) Venus Remedies: Company has obtained marketing authorisation in Indonesia for its antibiotic combination Ceftazidime and Avibactam. (Positive) Waaree Renewable: Company has received a letter of award for a revised project capacity of 704 MWAC. (Positive) Power Grid: Company declared…

Read More

Q3FY26 EARNING CALENDAR: GGENG, GLOBUSSPR, IREDA, TEJASNET, DMART, GCSL

AHMEDABAD, 9 JANUARY 10.01.2026 DMART, GCSL DMART YoY Revenue expected at Rs 18403 crore versus Rs 15972 crore EBITDA expected to be seen at Rs 1320 crore versus Rs 1217 crore EBITDA margin expected to be seen at 7.17% versus 7.62% Net profit expected to be seen at Rs 662 crore versus Rs 723 crore…

Read More

રિયલમી 16 પ્રો સિરીઝ લોન્ચ: માસ્ટર ડિઝાઈન અને શક્તિશાળી પરફોર્મન્સ સાથે 200MP લ્યુમાકલર પોટ્રેટ માસ્ટર

અમદાવાદ, 8 જાન્યુઆરી, 2026: ભારતીય યુવાનોમાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ, રિયલમીએ આજે બહુપ્રતિક્ષિત રિયલમી 16 પ્રો સિરીઝ લોન્ચ કરી, જે પ્રીમિયમ મિડ-રેન્જ સેગમેન્ટમાં બેન્ચમાર્ક તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. ફ્લેગશિપ-ટિયર રિયલમી 16 પ્રો+ અને એક્સેસિબલ ઓલ-રાઉન્ડર રિયલમી 16 પ્રો સાથે, આ સિરીઝ પરફોર્મન્સ અને ડિઝાઈનમાં શ્રેષ્ઠ ગુણવત્તા પ્રદાન કરે છે. 200MP પોર્ટ્રેટ માસ્ટર:…

Read More