માર્કેટ લેન્સઃ GIFT NIFTY નેગેટિવ છતાં અંડરટોન પોઝિટિવઃ NIFTYએ 24300નું લેવલ જાળવવું જરૂરી

આગામી સત્રોમાં ખરીદીમાં રસ જોવાની અને NIFTYએ 24,350 પોઇન્ટના મહત્વના રેઝિસ્ટન્સને નિર્ણાયક રીતે દૂર કરવાની જરૂર છે. આ લેવલથી ઉપર રહેવાથી 24,500–24,600 અને ત્યારબાદ 24,800 માટે દ્વાર ખુલી શકે છે. જોકે, 24,000 તાત્કાલિક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ રહેવાની શક્યતા છે. STOCKS IN NEWS: Biocon, PBFintech, Polycab, SIBank, ShreeCement, KaiserCorp, ACMESolar, NITCO, LICHF, CromptonGreaves, BelriseInd, SamvardhanaMotherson, BankofMaharashtra…

Read More

માર્કેટ લેન્સઃ નેગેટિવ ટ્રેન્ડ વચ્ચે નિફ્ટીએ 24200 ઉપર ટકવું જરૂરી, જાણો સ્ટોક સ્પેસિફિક એપ્રોચ

24,200 લેવલ જોવાનું મુખ્ય છે, કારણ કે તેનાથી નીચેનો ઘટાડો નિફ્ટીને 24,100-23,900 ઝોનમાં ખેંચી શકે છે. જોકે, 24,500-24,600 રેન્જ મુખ્ય રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે, કારણ કે નિષ્ણાતોના મતે, તેનાથી ઉપર એક ખાતરીકારક ચાલ નિફ્ટીને 24,800 તરફ દોરી શકે છે. Stocks to Watch: SBILife, Trent, L&TTech, OracleFinancial, TataComm, DeltaCorp, BhartiAirtel, VodafoneIdea, Infosys, JioFinancial,…

Read More

માર્કેટ લેન્સઃ ગીફ્ટ નિફ્ટીમાં સુધારાના પગલે માર્કેટમાં રાહત રેલીનો આશાવાદ, નિફ્ટી માટે 22900 તાત્કાલિક સપોર્ટ ધ્યાનમાં રાખો

આગામી કેટલાક સત્રોમાં NIFTY માટે 22,900 પર તાત્કાલિક મહત્વપૂર્ણ સપોર્ટ છે, કારણ કે આ લેવલથી નીચે નિર્ણાયક ઘટાડો 22,700-22,500 તરફ નીચે જવાની શક્યતા વધારી શકે છે. જો બેંક નિફ્ટી 53,200 (પાછલા દિવસના લોઅર લેવલને) જાળવી રાખે છે, તો 53,700–54,100 તરફ રિકવરી જોઈ શકાય છે. જો કે, નિષ્ણાતોના મતે, આ સ્તરની નીચે  તૂટી જાય તો 53,000–52,500…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY 23,700-24,300ની રેન્જમાં રહેવાની ધારણા, 23700 તૂટે તો 23400ની શક્યતા

જો NIFTY નિર્ણાયક રીતે 23,700 તોડે, તો સોમવારનું લોઅર, 23,500–23,400 તરફનો ઘટાડો નકારી શકાય નહીં. જોકે, 24,300થી ઉપરની ચાલ NIFTYને 24,500–24,700 તરફ દોરી શકે છે. Stocks to Watch: Wipro, OmnitechEng, KECInter, SamvardhanaMotherson, VasconEngineers, Borosil, MahanagarGas, HatsunAgro, BharatForge, Redington, KarnatakaBank, NALCO, BajajFinserv, BlueStar, Astral અમદાવાદ, 12 માર્ચઃ નિફ્ટીએ બુધવારે 1.63 ટકા ઘટાડા સાથે 24000 પોઇન્ટની સાયોકોલોજિકલ…

Read More

માર્કેટ લેન્સઃ બિહાર ઇલેક્શન ઉપર મોટો આધારઃ નિફ્ટી માટે સપોર્ટ 25788- 25697, રેઝિસ્ટન્સ 25990- 26102

જો નિફ્ટી આગામી સત્રોમાં 25,800 (ગુરુવારની બોટમ) થી ઉપર રહેવામાં સફળ થાય, તો 26,000-26,100 લેવલ્સ જોવા મળી શકે તેવી નિષ્ણાતોની ધારણા છે. જો કે, આ લેવલથી નીચે, 25,700-25,500 તાત્કાલિક મુખ્ય સપોર્ટ ઝોન રહે છે. સાથે સાથે બિહારના ચૂંટણી પરીણામો ઉપર પણ નજર રાખવા જેવી છે. Stocks to Watch: TataMotors, HeroMotoCorp, LGEle, ApolloTyres, SonataSoftware, NSDL, PGEle,…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25082- 24995, રેઝિસ્ટન્સ 25259- 25349

NIFTY નજીકના ભવિષ્યમાં 25,000-25,500ની રેન્જમાં ટ્રેડ થવાની ધારણા છે. 25,000ની નીચે નિર્ણાયક બ્રેક વેચાણ દબાણને વધારી શકે છે, જ્યારે ઉપલી રેન્જથી ઉપર જવાથી 25,700ની રેન્જ તરફ તેજીનો માર્ગ ખુલી શકે છે. Stocks to Watch: HAL, UNIONBANK, BHARTIAIR, Swiggy, AkzoNobel, DilipBuildcon, HCLTech, TorrentPower, BajajEle, VMSTMT, CeinsysTech, SudarshanChem, VIPInd, UnionBank, JindalSteel, SamvardhanaMotherson, CanaraBank, HPCL, NTPC અમદાવાદ, 24…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25055- 24996, રેઝિસ્ટન્સ 25156- 25199

જ્યાં સુધી NIFTY 25,000ના લેવલથી ઉપર રહેશે ત્યાં સુધી 25,250-25,550ની રેન્જ જોવા મળી શકે છે. જોકે, નીચે સરકી જાય તો 24,800નું લેવલ ફરી પાછું આવી શકે છે. જ્યાં 20-દિવસ અને 50-દિવસના EMA તેમજ બોલિંગર બેન્ડ્સની  લાઇન ક્રોસ થાય છે આ લેવલ એક મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે. Stocks to Watchr: GemAromatics, TataTechno, ShaktiPumps,…

Read More