SBI લાઇફ ઇન્શ્યોરન્સે પ્રિમિયમ રિટર્ન સહિતના બે નવા ટર્મ પ્લાન્સ લોન્ચ કર્યા
2024-01-24
મુંબઈ, 24 જાન્યુઆરી: SBI લાઇફ ઇન્શ્યોરન્સે તાજેતરમાં જ બે પ્રોડક્ટ્સ- ‘SBI લાઇફ – સરલ સ્વધન સુપ્રીમ’ અને ‘SBI લાઇફ – સ્માર્ટ સ્વધન સુપ્રીમ’ લોન્ચ કરી છે, જે માત્ર લાઇફ કવર જ નહીં પરંતુ જે ગ્રાહકના નાણાંકીય ઉદ્દેશ્યો પૂરા કરવા માટે મેચ્યોરિટીના સમયે પ્રિમિયમ પાછા આપવાનો લાભ પણ આપે છે. SBIContinue Reading

