અદાણી ગ્રૂપની $3 બિલિયન રોકાણ યોજના સાથે સિમેન્ટ કંપનીઓને હસ્તગત કરવાની યોજના
અમદાવાદ, 13 જૂનઃ અદાણી ગ્રૂપ હૈદરાબાદ સ્થિત પેન્ના સિમેન્ટ, ગુજરાત-મુખ્ય મથકની સૌરાષ્ટ્ર સિમેન્ટ, જયપ્રકાશ એસોસિએટ્સનો સિમેન્ટ બિઝનેસ અને એબીજી શિપયાર્ડની માલિકીની વદરાજ સિમેન્ટ સહિત કેટલીકસિમેન્ટ કંપનીઓના સંપાદનની શક્યતાઓ ચકાસી રહ્યું હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. જોકે, આ અહેવાલોને સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી. જૂથે આ એક્વિઝિશન માટે $3 બિલિયનની ફાળવણી કરી હોવાનું મનાય છે. આ…
