ઓલા ઇલેક્ટ્રિકે સર્વિસ સેન્ટર્સ સાથેના 3200થી વધુ નવા સ્ટોર ખોલ્યા
2025-01-07
અમદાવાદ, 25 ડિસેમ્બર: પ્યોર-પ્લે ઈવીકંપની ઓલા ઈલેક્ટ્રીકે દેશભરમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરી તેને 4,000 સ્ટોર્સ સુધી કરવાની જાહેરાત કરી છે,જે વર્તમાન નેટવર્કથી ચાર ગણો વધારો છે. સર્વિસ સુવિધાઓ સાથેના 3,200થી વધુ નવા સ્ટોર્સની શરૂઆત સાથે, કંપની સમગ્ર ભારતમાં લગભગ દરેક નગર અને તાલુકામાં ટિયર-1 અને ટિયર-2 શહેરોની બહાર ગાઢ પ્રવેશContinue Reading

