વર્ષે 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા સાથે યુનિટમાં રૂ. 65 કરોડનું રોકાણ કર્યું સુરત, 2 એપ્રિલઃ સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડની પેટા કંપની) જે થાઈલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને ગુજરાત સ્થિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે તેણે અમદાવાદ (ગુજરાત) નજીક ખેડા જિલ્લામાંContinue Reading