સ્કોડા ટ્યૂબ્સનો રૂ. 220 કરોડનો IPO 28 મે એ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.130-140

IPO ખૂલશે તા. 28 મે IPO બંધ થશે તા. 30 મે ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 130-140 એન્કર ઇન્વેસ્ટર બિડિંગ 28 મે લોટ સાઇઝ 100 શેર્સ IPO સાઇઝ રૂ. 220 કરોડ IPO સાઇઝ 1,57,14,286 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 25 મે: સ્કોડા ટ્યૂબ્સ લિમિટેડ ((SCODA TUBES) STL) તા. 28 મે ના રોજ શેરદીઠ રૂ. 10ની…

Read More

IPO bound સ્કોડા ટ્યૂબ્સે રૂ. 55 કરોડ એકત્રિત કર્યા

મુંબઇ, 11 નવેમ્બરઃ સ્કોડા ટ્યૂબ્સે મલાબાર ઈન્ડિયા ફંડ લિમિટેડ અને કાર્નેલિન ભારત અમૃતકાલ ફંડ તરફથી રૂ. 55 કરોડ એકત્રિત કર્યા છે. આ બંને ફંડ્સે કંપનીમાં 9.96 ટકાનો કુલ હિસ્સો મેળવ્યો છે. આ ફાળવણીમાં મોરિશિયસ સ્થિત મલાબાર ઇન્વેસ્ટમેન્ટ્સને શેરદીઠ રૂ. 125ના ભાવે 2.4 મિલિયન શેર્સ (5.43 ટકા હિસ્સો) અને વિકાસ ખેમાનીના નેતૃત્વ હેઠળના કાર્નેલિયન ભારત અમૃતકાલ…

Read More