નાના રોકાણકારો પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં માસિક રૂ.250નું માઇક્રો SIP કરી શકશે

માર્કેટ રેગ્યુલેટર SEBIએ માઇક્રો SIPને સક્ષમ બનાવવા માટે ફંડ હાઉસ સાથે શરૂ કર્યો ચર્ચાનો દોર અમદાવાદ, 22 માર્ચઃ સેબી મ્યુચ્યુઅલ ફંડ (એમએફ) ઉદ્યોગ સાથે મળીને માસિક લઘુત્તમ એસઆઈપી યોગદાનને રૂ. 500 પ્રતિ માસથી ઘટાડીને રૂ.250 પ્રતિ માસ કરવા માટે કામ કરી રહી છે. આ અંગે રાઇઝિંગ ભારત સમિટ 2024માં સેબીના ચેરપરસન માધબી પુરી બૂચે ઉલ્લેખ…

Read More

સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને વિદેશી ETFમાં રોકાણ પ્રવાહ સ્વીકારવાનું બંધ કરવા નિર્દેશ કર્યો

અમદાવાદ, 21 માર્ચઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI)ને વિદેશી ETFમાં રોકાણ કરતા ફંડ્સમાં નાણાપ્રવાહ સ્વીકારવાનું બંધ કરવા નિર્દેશ કર્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે વિદેશી શેરો અને ભંડોળમાં રોકાણ કરવા માટે તેની $7 અબજની મર્યાદાને સમાપ્ત કર્યાના બે વર્ષ પછી આ પગલું આવ્યું છે; મર્યાદા સમાપ્ત વિદેશી…

Read More

IPO Return Fall: 2024માં લિસ્ટેડ 20 IPOમાં રોકાણકારોની મૂડી 20% ઘટી

અમદાવાદ, 20 માર્ચઃ શેરબજાર વૈશ્વિક પડકારો, વ્યાજદરોમાં વધ-ઘટની સ્થિતિમાં વૈશ્વિક બજારોની સથવારે સતત કરેક્શન મોડમાં તૂટી રહ્યા છે. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ગાબડાં બાદ માત્ર 89.84 પોઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો છે. સેકેન્ડરી માર્કેટની વોલેટિલિટીના પગલે પ્રાઈમરી માર્કેટમાં બેક-ટુ-બેક ચાર આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવ્યું છે. આઇપીઓ ફંડિંગથી માંડીને અન્ય મુદ્દાઓ ઉપર સેબીના આકરાં વલણના કારણે…

Read More

ફેબ્રુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં ઉમેરાયેલા શેર્સઃ HPCL, OILINDIA, ZYDUSLIFE, MAXFIN, INDUSTOWER

મોટાભાગના ફંડ હાઉસે તેમના સ્મોલ-કેપ અને મિડ-કેપ ફંડ્સના સ્ટ્રેસ ટેસ્ટના પરિણામો 14 માર્ચની સાંજે જાહેર કરી દીધાં મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં ફેબ્રુઆરીમાં એડ થયેલા શેર્સ HPCL Oil India Cummins India Indus Towers GMR Airports Infra. PB Fintech SW Energy Max Financial Services Zydus Lifesciences Container Corporation Devyani International Kalyan Jewellers India અમદાવાદ, 15 માર્ચઃ રોકાણકારોના સ્ટ્રેસ…

Read More

SME શેરો અને SME IPOમાં ધૂમ સટ્ટાખોરી, અટકાવવા સેબી આ પગલાં લેશે, SME IPO INDEX 3 ટકા તૂટ્યો

અમદાવાદ, 11 માર્ચઃ એસએમઈ શેરો અને એસએમઈ આઈપીઓમાં મોટાપાયે સટ્ટો રમાઈ રહ્યો હોવાની વાત માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્વીકારી છે. સેબીના બુચના આ નિવેદન સાથે જ આજે એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો હતો. એસએમઈ શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી હતી. સેબી આઈપીઓ અને શેરોના ભાવમાં હેરાફેરીના અહેવાલો પર કામ કરી રહી છે. તેમજ IPO…

Read More

PE/VC હવે IPOની કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહિં, અયોગ્ય પ્રભાવ ઘટાડવાનો નિર્ણય

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ આઈપીઓ-બાઉન્ડ કંપનીઓને પ્રાઈવેટ ઈક્વિટી અથવા વેન્ચર કેપિટલ (PE/VC) શેરધારકો અને અન્ય શેરહોલ્ડરો કે જેઓ તેમના શેર વેચવાનો ઈરાદો ધરાવે છે તેમને કિંમત નિર્ધારણની નિર્ણય પ્રક્રિયામાંથી દૂર કરવા સૂચન કર્યું છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, સેબીના આ પગલા લેવા પાછળનો ઉદ્દેશ આ…

Read More

FII Outflow: વિદેશી રોકાણકારોએ જાન્યુઆરીમાં 35 હજાર કરોડની વેચવાલી નોંધાવી

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ વિદેશી રોકાણકારોએ જાન્યુઆરી માસમાં સૌથી વધુ રૂ. 35668.07 કરોડની નેટ વેચવાલી નોંધાવી છે. જે જાન્યુઆરી-23થી અત્યારસુધીની સૌથી વધુ વેચવાલી દર્શાવે છે. જાન્યુઆરીમાં સેન્સેક્સ 0.4 ટકા ઘટ્યો છે. જ્યારે નિફ્ટી 0.05 ટકા વધ્યો છે. અન્ય એશિયન બજારોમાં જાન્યુઆરીમાં હેંગસેંગ 5.8 ટકા, શાંઘાઈ 4.3 ટકા, કોસ્પી 9 ટકા અને જકાર્તા 4.2 ટકા ઘટ્યો છે….

Read More