RBIએ બેન્કો અને એનબીએફસીના AIF મામલે પ્રતિબંધ મૂકતાં જાણો કઈ કંપનીઓ માટે મુશ્કેલીઓ વધશે

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ આરબીઆઈએ ગઈકાલે બેન્કો અને NBFCના AIF દ્વારા લોન એવરગ્રીનિંગ પર આકરી કાર્યવાહી હાથ ધરી છે. પરિણામે NBFC અને બેન્કોને AIFમાં રોકાણ મામલે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેની પ્રતિકૂળ અસર ઘણી બેન્કો અને NBFCને થવાની શક્યતા છે. આ કાર્યવાહીનો સામનો પિરામલ, એડલવાઈઝ, આઈઆઈએફએલ સહિતની NBFCએ કરવો પડશે. આરબીઆઈ દ્વારા નિયમન કરાયેલી સંસ્થાઓના AIFsમાં…

Read More

SEBIએ ગુજરાતના સ્ટોક માર્કેટ ઓપરેટર્સને સંકજામાં લીધા, 100 સ્થળોએ દરોડા પાડ્યા

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ  માર્કેટ રેગ્યુલેટર સેબી ગુજરાતમાં લગભગ 100 જગ્યાઓ પર દરોડા અને સર્ચ કરી રહી છે, મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, શેરબજારના ઓપરેટરો સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે જે શેરના ભાવમાં ગેરરીતિ અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કુત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સેબીના સર્વેલન્સ વિભાગના અધિકારીઓ પણ દરોડામાં…

Read More

NSE IPO: Sebiએ આઈપીઓ લાવવા અનેક શરતોનું પાલન કરવા નિર્દેશ કર્યો, ક્ષતિ-મુક્ત કામગીરી કરવા કહ્યું

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ  સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્રસ્તાવિત ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ઓછામાં ઓછી એક વર્ષ માટે ભૂલ-મુક્ત કામગીરી સુનિશ્ચિત કરવા સહિત અનેક શરતો લાદી છે. માર્કેટ રેગ્યુલેટર ઈચ્છે છે કે NSE તેના ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરે, કોર્પોરેટ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં સુધારો કરે અને વિલંબિત કાનૂની બાબતોનું…

Read More

અલ્પેક્સ સોલારે એનએસઇ ઇમર્જ ખાતે લિસ્ટિંગ કરાવવા ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ભારતમાં સોલર સિસ્ટમના અગ્રણી ઉત્પાદક અલ્પેક્સ સોલર લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓફરિંગ્સમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64,80,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ અને રજીસ્ટ્રાર તરીકે સ્કાયલાઇન ફાઇનાન્સિયલ…

Read More

ક્રોસ લિમિટેડે સેબી સમક્ષ રૂ. 500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 5 ડિસેમ્બરઃ ટ્રેલર એક્સેલ અને સસ્પેન્શન એસેમ્બલીના ઉત્પાદન અને સપ્લાય પર ફોકસ કરતી ડાયવર્સિફાઈ પ્લેયર ક્રોસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) મારફત ફંડ એકત્ર કરવા માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસપેક્ટ્સ ફાઈલ કર્યું છે. કંપની મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહનો (M&HCV)  તથા ફાર્મ ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં પ્રિસિજન મશીનરી ધરાવતા  હાઈ પર્ફોર્મન્સ માટે નિર્ણાયક…

Read More

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ 10 વર્ષમાં 5.5 ગણી વધી જીડીપીના 16 ટકા સુધી પહોંચીઃ સેબી

મુંબઇ, 17 નવેમ્બરઃ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ જાગૃતિ અને અભ્યાસમાં છેલ્લા દસ વર્ષમાં ખાસ્સો સુધારો થયો છે. છેલ્લા દસ વર્ષમાં, સપ્ટેમ્બર 2023 સુધીમાં આ ઇન્ડસ્ટ્રીની AUM 5.5 ગણાથી વધુ વધીને રૂ. 46 લાખ કરોડ સુધી પહોંચી છે. જે GDPના 16% જેટલો છે, જે 10 વર્ષ પહેલાં 7% હતો. ભૌગોલિક મિશ્રણના સંદર્ભમાં, છેલ્લા ચાર વર્ષમાં B30…

Read More

IPO-બાઉન્ડ GO DIGITને IRDAI તરફથી નોટિસ

અમદાવાદ, 15 નવેમ્બરઃ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ બેંગલુરુ સ્થિત IPO બાઉન્ડ જનરલ ઈન્સ્યોરર ગો ડિજીટને કારણ બતાવો નોટિસ અને બહુવિધ સલાહો જારી કરી છે, જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે ફાઈલ કરવામાં આવેલા તેના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસના નવા પરિશિષ્ટ મુજબ છે. ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સની પેરેન્ટ કંપની ગો…

Read More

Baap of Chart પર સેબીએ પ્રતિબંધ મૂક્યો, રૂ. 17કરોડથી વધુ રિફંડ આપવા નિર્દેશ

અમદાવાદ, 26 ઓક્ટોબરઃ ઈન્વેસ્ટમેન્ટ એડવાઝરી ફર્મ બાપ ઓફ ચાર્ટ (Baap of Chart)ને છેતરપિંડી બદલ પેનલ્ટી ફટકારવાની સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાપ ઓફ ચાર્ટના માલિક અને ફિનફ્લુન્સર મોહમ્મદ નસીરુદ્દીન અંસારીને અનરજિસ્ટર્ડ અને કપટપૂર્ણ ગેરકાયદેસર એડવાઈઝરી સેવાઓ આપવા બદલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ એસ્ક્રો એકાઉન્ટમાં રૂ. 17.20 કરોડથી વધુ જમા કરવા આદેશ આપ્યો છે. તેમને આગામી આદેશો…

Read More