સેન્સેક્સ 380 પોઈન્ટ્સ ઘટ્યો, નિફ્ટીએ 22,300નું લેવલ મેનેજ કર્યું, મેટલ્સ શેર્સમાં મંદી

અમદાવાદ, 7 મેઃ ભારતીય શેરબજારોમાં લાઇવ ઇલેક્શનની સાથે સાથે સેન્સેક્સ- નિફ્ટીમાં પણ તેજી-મંદીનો તાલ જોવા મળ્યો હતો. એક તબક્કે સેન્સેક્સે 73000 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 22300 પોઇન્ટની સપાટીઓ તોડી હતી. પરંતુ સેકન્ડ સેશનમાં બાજી થોડી સુધરવા સાથે સેન્સેક્સ 383 પોઈન્ટ (0.5%) ઘટીને 73,511.85 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 141 પોઈન્ટ (0.6%) ઘટીને 22,301.50…

Read More