ટેમાસેકનું સમર્થન ધરાવતી સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફ્રાને રૂ. 3,750 કરોડના IPO માટે SEBIની મંજૂરી
અમદાવાદ, 17 નવેમ્બરઃ સિંગાપોર સ્થિત સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝની ભારતીય રિન્યુએબલ એનર્જી કંપની અને ટેમાસેકના પોર્ટફોલિયોમાં સામેલ કંપની સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફ્રા લિમિટેડને તેના પ્રસ્તાવિત રૂ. 3,750 કરોડના IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી અંતિમ મંજૂરી મળી છે. પ્રસ્તાવિત IPOમાં સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ હશે અને તેમાં હાલના શેરધારકો દ્વારા તેમના શેરના વેચાણ માટેની કોઈ…
