આ વર્ષે બીજી સેમિકન્ડક્ટર સબસિડી સ્કીમની શક્યતા નથી

અમદાવાદ, 15 જુલાઇઃ રૂ. 76,000-કરોડ (10 બિલિયન ડોલર) સેમિકન્ડક્ટર સબસિડી સ્કીમમાંથી લગભગ 78 ટકા છેલ્લા એક વર્ષમાં ચાર પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ છે, ત્યારે સરકાર આ વર્ષે ફોલો-ઓન પેકેજ જાહેર કરે તેવી શક્યતા નહિંવત્ હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) યોજનાના બીજા સંસ્કરણ માટે નવા ભંડોળની માંગ…

Read More

IESA દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર: પડકારો અને તકો પર રાષ્ટ્રીય સેમિનારનું સમાપન

ગાંધીનગર: ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA), સેમિકન્ડક્ટર્સ અને ESDM (ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ)એ ‘ભારતમાં સેમિકન્ડક્ટર: પડકારો અને તકો’ પર રાષ્ટ્રીય સેમિનારનું સમાપન કર્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 500 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને તેને સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીઝના લિડર્સ, કુશળ શિક્ષણવિદો અને નિષ્ણાતોએ સંબોધિત કર્યા હતા. આ બે દિવસીય સેમિનારનું આયોજન ગુજરાત…

Read More