સેન્સેક્સ ઓલટાઈમ હાઈ, બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ ટોચે, જાણો ઉછાળાના કારણો

અમદાવાદ, તા. 27: ભારતીય શેરબજાર સળંગ બીજા દિવસે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં સાર્વત્રિક લેવાલીના પગલે સેન્સેક્સ આજે 86055.86ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. સેન્સેક્સે આજે 446.35 પોઈન્ટ ઉછળા સાથે આ નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી. નિફ્ટીએ પણ 26310.45ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી. બેન્ક નિફ્ટી પણ 59866.60 ના રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. સેન્સેક્સ…

Read More

સેન્સેક્સ 77000 ક્રોસ, નિફ્ટી નવી ઊંચાઇએ

અમદાવાદ, 12 જૂનઃ ભારતીય શેરબજારો સતત તેજીના માર્ગે આગેકૂચ સાથે નવી ઊંચાઇઓ સર કરી રહ્યા છે. આજે નિફ્ટી સવારના સેશનમનાં 150 પોઈન્ટથી વધુ ઉછળીને 23441.95 પોઇન્ટની નવી વિક્રમ સપાટીએ પહોંચ્યો હતો, જેમાં આઈટી અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરો લાભમાં આગળ હતા, જ્યારે એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઘટ્યા હતા. બીજી તરફ બીએસઇ સેન્સેક્સ પણ 77000 પોઇન્ટની સપાટી…

Read More

BSE SENSEX 75,499.91  પોઇન્ટ અને NSE NIFTY 22,993.60 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ

અમદાવાદ, 23 મેઃ ભારતીય શેરબજારોમાં આજે ફરી બુલ્સનું બુલડોઝર ફરી વળવા સાથે સેન્સેક્સમાં 1197 પોઇન્ટ અને નિફ્ટીમાં 370 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન આંબી જવા સાથે મેટલ અને ફાર્મા સિવાયના તમામ સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. દિવસના અંતે સેન્સેક્સ 1,196.98 પોઈન્ટ અથવા 1.61 ટકા વધીને 75,418.04 પર અને નિફ્ટી 369.90 પોઈન્ટ…

Read More

RBI એ રેપોરેટ 6.5 ટકાના દરે જાળવી રાખ્યો, નિફ્ટી 21 હજાર ક્રોસ

અમદાવાદ, 8 ડિસેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી બેઠકે વ્યાજદરો જાળવી રાખ્યા છે. જેના પગલે શેરબજારમાં તેજી જોવા મળી છે. નિફ્ટી 21006.10ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. સેન્સેક્સ પણ 69888.33 પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ 300 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. એમપીસીના તમામ સભ્યોએ રેપો રેટ પાંચમી વખત 6.5 ટકાના દરે જાળવી…

Read More

બેન્કિંગ શેરોમાં તેજીના સથવારે Sensex 69000 ક્રોસ, આ શેરોમાં રોકાણ કરવા નિષ્ણાતોની સલાહ

અમદાવાદ, 5 ડિસેમ્બરઃ શેરબજારમાં તેજીના ઘોડાપુરમાં બાકાત રહેલ બેન્કેક્સ પણ આજે શામેલ થયો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં વોલ્યૂમ વધતાં S&P Bankex આજે 53458.17ની ઐતિહાસિક ટોચે પહોંચવા સાથે બીએસઈ સેન્સેક્સ 69381.31ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ દિવસ દરમિયાન 1600 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાવી જુલાઈ 2023માં બનેલા 46369 માર્કસના અગાઉના…

Read More

શેરબજારે બીજેપીની જીતને વધાવી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીએ 20500 સપાટી ક્રોસ કરી

સ્ટોક ટ્રેડેડ 3736 પોઝિટીવ 2497 નેગેટિવ 1039 સ્થિર 200 અપર સર્કિટ 323 લોઅર સર્કિટ 144 52 વીક હાઈ 356 52 વીક લો 23 અમદાવાદ, 4 ડિસેમ્બરઃ ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીમાંથી 3 રાજ્યોમાં ભાજપે કબજો જમાવ્યો છે. જેની જીતને શેરબજારના રોકાણકારોએ વધાવી 2024માં સરકાર બનવાના નિશ્ચિત એંધાણ સાથે ખરીદી વધારી છે. પરિણામે આજે સેન્સેક્સ 1000 પોઈન્ટથી…

Read More

Sensex All time High: હેલ્થકેર, ફાઈ. ઈન્ડેક્સ સહિત સેન્સેક્સ સર્વોચ્ચ ટોચે, આઈટી-ટેક્નો શેરોમાં તેજી

અમદાવાદ અમેરિકા બાદ ચીનના પણ રિટેલ વેચાણો મજબૂતપણે વધી રહ્યા હોવાના અહેવાલોના પગલે શેરબજારમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે. પરિણામે આજે  સેન્સેક્સ 67927.23 અને નિફ્ટી 20222.45ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. આઈટી હબ યુએસમાં સ્થિતિ સામાન્ય થતી જોવા મળતાં આઈટી અને ટેક્નો શેરોમાં તેજી જોવા મળી છે. આઈટી અને ટેક્નો ઈન્ડેક્સ વર્ષની ટોચે જ્યારે ફાઈનાન્સિયલ-હેલ્થકેર…

Read More

મે માસના 10માંથી 6 ટ્રેડિંગ સેશનમાં સુધારોઃ સેન્સેક્સ 1234 પોઇન્ટ ઉછળ્યો, સેન્સેક્સ તેની 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીથી હવે માત્ર 1237 પોઇન્ટ છેટો

અમદાવાદ, 15 મેઃ સેલ ઇન મે એડ ગો અવે કહેવત અમેરીકન શેરબજારોને લાગુ પડે તેવી સ્થિતિ ભારતીય શેરબજારોમાં જોવા મળી છે. મે માસના 10 ટ્રેડિંગ સેશન્સમાંથી 6 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે સુધારો નોંધાવ્યો છે. એટલું જ નહિં, મે માસમાં અત્યારસુધીમાં સેન્સેક્સ 1234 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે 62300 પોઇન્ટની સપાટી પણ ક્રોસ કરી ચૂક્યો છે. તે જોતાં…

Read More