Tag: SERVICE
ઓગસ્ટમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ 60.5ની 3 મહિનાની નીચી સપાટીએ
નવી દિલ્હી, 22 ઓગસ્ટઃ 22 ઓગસ્ટના રોજ જારી કરાયેલા પ્રારંભિક ડેટા અનુસાર ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ ઓગસ્ટમાં 60.5ની ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી જે એક મહિના પહેલા 60.7 હતી. HSBC ફ્લેશ ઇન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઇન્ડેક્સ, જોકે, 60-માર્કથી ઉપર રહ્યો, જે મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. ઇન્ડેક્સ સતત 37 મહિના સુધી સુધર્યો છે. ઇન્ડેક્સ મુજબ મેન્યુફેક્ચરિંગ…
KFin Technologiesની ગિફ્ટ સિટીમાં સેવાઓ શરૂ
600 કર્મચારીઓની ભર્તી કરવાની યોજના હૈદરાબાદઃ મૂડી બજારમાં વિવિધ એસેટ ક્લાસમાં સર્વગ્રાહી સર્વિસ અને સોલ્યુશન્સ પૂરાં પાડતાં ટેકનોલોજી આધારિત અગ્રણી ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ KFin Technologies લિમિટેડ (KFintech)એ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી છે. કે ફિનટેકે ગિફ્ટ સિટીમાં ચાર ગિફ્ટ સિટી ફન્ડ્સ અને બે ગ્લોબલ ફન્ડ્સ સાથે ઔપચારિક હસ્તાક્ષર કર્યા હતા. વિવિધ વૈશ્વિક ગ્રાહકોને સેવા પૂરી…
