LIC ને લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણોને પૂર્ણ કરવા માટે વધુ 3 વર્ષની મુદત મળી
અમદાવાદ, 15 મેઃ 10 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હાંસલ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ને વધુ ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો છે. LIC માટે 10 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હાંસલ કરવાની સુધારેલી સમયરેખા 16 મે, 2027 ના રોજ અથવા તે પહેલાંની છે. જાહેરાતને પગલે, LICનો શેર સવારે…
