MCX: સોના-ચાંદીમાં સતત બીજા સપ્તાહે કડાકો, જાણો આગામી ટ્રેન્ડ
Gold Outlook: વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં ગઈકાલે જોવા મળેલી સ્થિરતાના પગલે સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગનો માહોલ શોર્ટ પોઝિશન માટે પૂર્ણ થવાના આરે અમદાવાદ, 7 ઓક્ટોબરઃ સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.689 અને ચાંદીના વાયદામાં રૂ.3,832નો કડાકો જોવા મળ્યો છે. જો કે, સપ્તાહના અંતે વેચવાલીનું પ્રમાણ ઘટતાં સ્થાનિક સ્તરે સોનું રૂ. 500 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી…
