અમદાવાદ, 24 નવેમ્બરઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે. જેની લીગલ ટેન્ડર બનાવવા વિશ્વ પોઝિટીવ બની રહ્યું હોવાના અહેવાલો વચ્ચે જ છેતરપિંડીની વધતી સમસ્યાઓના કારણે આજે વધુ એક દેશ તેના પર આકરા નિયમો લાગૂ કરવા જઈ રહ્યો છે. સિંગાપોર ક્રિપ્ટોકરન્સી સેવા પ્રદાતાઓ માટે કડક નિયમો રજૂ કરશે, તેનાContinue Reading