ઝુનો જનરલ ઇન્શ્યોરન્સનું આગામી પેઢીના ડ્રાઇવરો માટે નવું રાષ્ટ્રવ્યાપી સ્માર્ટડ્રાઇવ અભિયાન
અમદાવાદ, 15 ડિસેમ્બર: નવા યુગની ડિજિટલ વીમા કંપની ઝુનો જનરલ ઈન્શ્યુરન્સ વીમાની સરળ, મૈત્રીપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે કટિબદ્ધ હોઈ તેની નવીનતમ માસ મિડિયા કેમ્પેન ગૂડ ડ્રાઈવર્સ ચૂઝ ઝુનો રજૂ કરવામાં આવી છે, જે તેની ફ્લેગશિપ પ્રોડક્ટ ઝુનો સ્માર્ટડ્રાઈવને સ્પોટલાઈટમાં લાવે છે. ભારતનો પ્રથમ ટેલિમેટિક્સ આધારિત, એપ- પ્રેરિત કાર ઈન્શ્યુરન્સ પ્રોગ્રામ સપ્તાહિક અને માસિક ગિફ્ટ…
