હેમ સિક્યુરિટીઝના ઉપક્રમે યોજાયેલી SME IPO કોન્ક્લેવમાં 225થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો અમદાવાદ, 30 એપ્રિલઃ સ્મોલ- મિડિયમ એન્ટરપ્રાઇસિસ પ્રાઇમરી માર્કેટ મારફત ફંડ્સ કેવી રીતે મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવાના હેતુથી હેમ સિક્યુરિટિઝના ઉપક્રમે અમદાવાદના આંગણે એસએમઇ આઇપીઓ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ સાહસિકો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ દ્વારાContinue Reading