ગુજરાતના સ્ટાર્ટઅપ્સે રૂ. 1000 કરોડનું ફન્ડિંગ મેળવ્યું

સ્ટાર્ટઅપ્સ હબ બેંગ્લોર, દિલ્હી, મુંબઈ કરતાં અમદાવાદ સ્ટાર્ટઅપ ફંડિંગ મામલે ઘણું પાછળ 61 દિવસમાં 10 સ્ટાર્ટઅપ્સમાંથી 6માં સીડ ફંડિંગ  એન્કર ઈન્વેસ્ટમેન્ટ માટે ટોપ-10માં અમદાવાદ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી કુલ 10 સ્ટાર્ટઅપ્સમાં રૂ. 992.36 કરોડથી વધુ રોકાણ નોંધાયુ છે. જે ગતવર્ષ કરતાં અનેકગણું વધ્યું છે. ન્યુઝરીચ, FAACCIII, ઓટોલી ઓટોકેર, ઈન્ફ્રેક્સ સોલારમાં પણ રોકાણ જોવા મળ્યું છે….

Read More