માર્કેટ લેન્સઃ ઇરાન- યુએસ- લેબેનોન, રશિયા- યુક્રેન વોર ગેમ વચ્ચે અટવાયેલા શેરબજારો, નિફ્ટી 23150 ટકાવી રાખે તે જરૂરી
2026-06-04
જો નિફ્ટી બુધવારના 23,150ના લોઅર લેવલને જાળવી રાખવામાં નિષ્ફળ જાય, તો આગામી સત્રોમાં વેચાણ દબાણ વધુ તીવ્ર બની શકે છે, જે તેને 23,000-22,700ના લેવલ તરફ ખેંચી શકે છે. જોકે, જો નિફ્ટી આ લેવલથી ઉપર રહેવામાં સફળ થાય છે, તો તેજીવાળા તેને 23,600-23,700 ઝોન તરફ ધકેલવાનો પ્રયાસ કરી શકે છે, ત્યારબાદContinue Reading
