Sensex-Nifty Outlook: Nifty 20480-20500ની રેન્જ તરફ આગેકૂચ કરશે, માહોલ તેજીનો રહેશે
અમદાવાદ, 17 સપ્ટેમ્બર: ચીન અને અમેરિકાના પોઝિટીવ આર્થિક આંકડાઓ અને સાર્વત્રિક માહોલ લેવાલીનો રહેતાં ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. આ સપ્તાહે પણ વૈશ્વિક બજારોના સથવારે નિફ્ટી નવી રેકોર્ડ સપાટી તરફ આગેકૂચ કરે તેવો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. આવો જાણીએ નિષ્ણાતોના મત… લાર્જકેપમાં તેજી સાથે પોઝિટીવ માહોલ રહેશે સ્થાનિક શેરબજારોએ…
