Flair Writing Industriesના IPOની ધાકડ એન્ટ્રી, 65 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું

આઈપીઓ લિસ્ટિંગ એક નજરે ઈશ્યૂ પ્રાઈસ 304 લિસ્ટિંગ 504 રિટર્ન 65.46 ટકા હાઈ 514 ગ્રે પ્રીમિયમ 49 ટકા અમદાવાદ, 1 ડિસેમ્બરઃ ઈરેડા, ટાટા ટેક્નોલોજીસ, અને ગાંધાર ઓઈલની જેમ આજે ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ પણ બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ બીએસઈ ખાતે આજે 65.46 ટકા પ્રીમિયમે 503ના સ્તરે લિસ્ટેડ થયો હતો….

Read More

સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, 15 મિનિટમાં જ રોકાણકારોના 3.5 લાખ કરોડના ધોવાયા

અમદાવાદ, 26 ઓક્ટોબરઃ શેરબજારમાં મંદીએ જોર પકડ્યુ છે. આજે સેન્સેક્સ વધુ 929.85 પોઈન્ટ તૂટી 63119.21ના માસિક તળિયે પહોંચ્યો હતો. પરિણામે રોકાણકારોએ 3.5 લાખ કરોડની મૂડી બજારો ખૂલતાંના 15 મિનિટમાં જ ગુમાવી હતી. 12.17 વાગ્યા સુધીમાં 5 લાખ કરોડ ધોવાયા છે. ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ, અમેરિકાના મજબૂત રેસિડેન્શિયલ ડેટા અને વ્યાજદરોમાં વૃદ્ધિની શક્યતાઓના પગલે ડોલર ઈન્ડેક્સ અને…

Read More

Multibagger Stock: Satin Creditcare Networkનો શેર નવ માસમાં 55 ટકા ઉછળ્યો, જાણો આગામી ટ્રેન્ડ

Satin Creditcare Networkનો મલ્ટીબેગર શેર વિગત ઉછાળો 2023(ટોચેથી) 55.57 ટકા 3 વર્ષ 275.65 ટકા સર્વોચ્ચ ટોચેથી -53.58 ટકા 52 વીક હાઈ 243.45 52 વીક લો 110.50 ઓલટાઈમ લો 46 અમદાવાદ, 15 સપ્ટેમ્બર-2023: સ્મોલકેપ શેરોમાં તેજીના સથવારે આજે સાટિન ક્રેડિટકેર નેટવર્કનો શેર 14 ટકા ઉછળી 243.80ની વાર્ષિક ટોચે પહોંચ્યો છે. સાટિન ક્રેડિટવેરએ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી…

Read More

Sensex All time High: હેલ્થકેર, ફાઈ. ઈન્ડેક્સ સહિત સેન્સેક્સ સર્વોચ્ચ ટોચે, આઈટી-ટેક્નો શેરોમાં તેજી

અમદાવાદ અમેરિકા બાદ ચીનના પણ રિટેલ વેચાણો મજબૂતપણે વધી રહ્યા હોવાના અહેવાલોના પગલે શેરબજારમાં સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે. પરિણામે આજે  સેન્સેક્સ 67927.23 અને નિફ્ટી 20222.45ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. આઈટી હબ યુએસમાં સ્થિતિ સામાન્ય થતી જોવા મળતાં આઈટી અને ટેક્નો શેરોમાં તેજી જોવા મળી છે. આઈટી અને ટેક્નો ઈન્ડેક્સ વર્ષની ટોચે જ્યારે ફાઈનાન્સિયલ-હેલ્થકેર…

Read More