અમદાવાદ, 20 ડિસેમ્બરઃ  માર્કેટ રેગ્યુલેટર સેબી ગુજરાતમાં લગભગ 100 જગ્યાઓ પર દરોડા અને સર્ચ કરી રહી છે, મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, શેરબજારના ઓપરેટરો સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે જે શેરના ભાવમાં ગેરરીતિ અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કુત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સેબીનાContinue Reading