અમદાવાદ, 5 ઓક્ટોબર હેલ્થકેર ગ્લોબલ: કંપનીએ ઈન્દોરમાં SRJ CBCC કેન્સર હોસ્પિટલના વ્યૂહાત્મક સંપાદનની જાહેરાત કરી છે.  (પોઝિટિવ) સ્ટ્રાઈડ્સ ફાર્મા: કંપનીને USFDA તરફથી ઈફેવિરેન્ઝ, એમટ્રિસીટાબિન અને ટેનોફોવિર ડિસોપ્રોક્સિલ ફ્યુમ્યુરેટ ટેબ્લેટ માટે મંજૂરી મળી છે.  (પોઝિટિવ) Hero MotoCorp: કંપનીએ તેની નવી લોન્ચ કરેલી ફ્લેગશિપ મોટરસાઈકલ, Karizma XMR માટે 13,688 બુકિંગ પ્રાપ્ત કર્યાContinue Reading