સ્ટોક્સ ઇન ન્યૂઝઃ પર્સિસ્ટન્સ સિસ્ટમ્સ, સ્ટેટ બેન્ક, ટાટા મોટર્સ, લોરસ લેબ, અદાણી ગ્રીન
અમદાવાદ, 16 ઓક્ટોબર બજાજ ઇલેક્ટ્રિકલ્સ: કંપનીને પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી રૂ. 564.20 કરોડનો સર્વિસ ઓર્ડર મળ્યો (પોઝિટિવ) KIOCL: કંપની 14 ઓક્ટોબરે મેંગલોર પેલેટ પ્લાન્ટમાં ફરી કામગીરી શરૂ કરશે. (પોઝિટિવ) NBCC: કંપનીને વિશાખાપટ્ટનમ પોર્ટ ઓથોરિટી તરફથી નવીનીકરણ માટે રૂ. 80 કરોડનો ઓર્ડર મળ્યો (પોઝિટિવ) સ્ટેટ બેંક: કંપની તેના ડિજિટલ સપ્લાય-ચેન ફાઇનાન્સ પ્લેટફોર્મ દ્વારા ઇન્વેન્ટરી ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ…
