Stock Market: સ્મોલકેપ 6 ટકા અને મીડકેપ 4 ટકા તૂટ્યા, સેન્સેક્સમાં 1476 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ, 16 માર્ચઃ શેરબજાર માટે આ સપ્તાહ કરેક્શન મોડ પર જોવા મળ્યુ હતું. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 1760.35 પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે 1475.96 પોઈન્ટ તૂટી 72643.43 પર બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટી50એ 22200ની સપોર્ટ લેવલ તોડી 470.20 પોઈન્ટના ઘટાડે 22023.35 પર બંધ રહ્યો હતો. S&P BSE Smallcap ઈન્ડેક્સ સેબીની ચીમકી બાદ આ સપ્તાહે 5.91 ટકા…

Read More

Nifty500 રિટર્ન આપવા મામલે ગ્લોબલ ઈન્ડેક્સ કરતાં અગ્રણી, 10 વર્ષમાં 16 ટકાના દરે ગ્રોથઃ રિપોર્ટ

અમદાવાદ, 12 માર્ચઃ ભારતીય સ્ટોક એક્સચેન્જ છેલ્લા ઘણા વર્ષોથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. ગ્લોબલ ઈન્ડેક્સમાં નાસડેક સિવાય અન્યની તુલનાએ એનએસઈ નિફ્ટી500એ આકર્ષક પ્રદર્શન આપી અગ્રણી સ્થાન મેળવ્યું છે.  છેલ્લા 10 વર્ષમાં નિફ્ટી500એ 16 ટકા, જ્યારે એસએન્ડપી500એ 15.4 ટકા રિટર્ન આપ્યું છે. નાસડેક 21.5 ટકા રિટર્ન સાથે ટોપ પર રહ્યો હતો. મોતિલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ…

Read More

Stock To Buy: Adani Power, Tata Power, Bharti Airtel સહિતના આ શેરોમાં 10થી 20 ટકા સુધીના ઉછાળાની શક્યતા

અમદાવાદ, 9 માર્ચઃ ભારતીય શેરબજારો આ સપ્તાહે ભારે વોલેટિલિટીના અંતે પોઝિટીવ નોટ સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ સપ્તાહ દરમિયાન 923.69 પોઈન્ટની વોલેટિલિટી સાથે અંતે 1 માર્ચની તુલનાએ 374.04 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો છે. નિફ્ટી પણ 154.8 પોઈન્ટ વધ્યો છે. જો કે, વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ 74245.17 પોઈન્ટ અને નિફ્ટી 22525.65ની સર્વોચ્ચ રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા….

Read More

Fund Houses Tips:  Tata Chem, JioFin, JSW Steel, Jindal Stainless Steel, BEL, Bharati Airtel

અમદાવાદ, 7 માર્ચઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજની નજરે શોર્ટ ટર્મ, ઈન્ટ્રા ડે, અને લોંગ ટર્મ વ્યૂહ સાથે ધ્યાનમાં લેવા જેવા શેર્સની યાદી… JP Morgan  JSW Steel: Maintain Overweight on Company, target price at Rs 980/sh (Positive) Tata Steel: Maintain Overweight on Company, target price at Rs 170/sh (Positive)  Hindalco: Maintain Overweight on Company, target…

Read More

Stock To Watch:  આજે ઈન્ફોસિસ, મેઘમણી, જીએમડીસી સહિતના શેરોને ધ્યાનમાં લેવા સલાહ

અમદાવાદ, 7 માર્ચઃ ભારતીય શેરબજારો હાલ ધીમા ધોરણે કરેક્શન તરફ વળ્યા હોય તેવુ જણાઈ રહ્યું છે. જો કે, સેન્સેક્સ અને નિફ્ટી ટ્રેડિંગના અંતે પોઝિટીવ બંધ રહેતાં હજી તેજી બાકી હોવાની અપેક્ષા માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. આજે ઈન્ફોસિસ, મેઘમણી, જીએમડીસીના સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યા મુજબ અહેવાલોના આધારે શેર પર નજર રાખવા  સલાહ છે. તેમજ એલઆઈસી,…

Read More

Real Estate Sector: DLF, Macrotech Infra, prestige estate સહિતના શેરો ખરીદવા સલાહ આપી રહ્યા છે નિષ્ણાત

અમદાવાદ, 5 માર્ચઃ ભારતીય શેરબજારો રેકોર્ડ ટોચથી પ્રોફિટ બુકિંગ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી 195 અને 49 પોઈન્ટના ઘટાડે બંધ રહ્યા હતા. માર્કેટ નિષ્ણાતો રોકાણકારોને હાલ નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા સલાહ આપી રહ્યા છે. બજારની રેકોર્ડ ટોચને જોતાં ટૂંકસમયમાં એકાદ મોટુ કરેક્શન આવે તેવી સંભાવનાઓ સાથે…

Read More

Sensex Nifty50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે, તાતા ગ્રુપના શેરોમાં તેજી

અમદાવાદ, 2 માર્ચઃ ભારતીય શેરબજારો આજના સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશનમાં આકર્ષક તેજી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ બીજા સેશનમાં 73994.70 પોઈન્ટ અને નિફ્ટી 50 22419.55ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ નિફ્ટી 39.65 પોઈન્ટ અને સેન્સેક્સ 60.80 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 150…

Read More