Azad Engineering IPO 26 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, રોકાણકારોને શેરદીઠ મહત્તમ રૂ.203 રિટર્ન

ઈશ્યૂ પ્રાઈસ 524 લિસ્ટિંગ 710 હાઈ 727 રિટર્ન 38.83 ટકા અમદાવાદ, 28 ડિસેમ્બરઃ આઝાદ એન્જિનિયરિંગ લિ.ના આઈપીઓએ (Azad Engineering Ltd. IPO Listing) આજે શેરબજારમાં રૂ. 524ની ઈશ્યૂ પ્રાઈસ સામે 26 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મહત્તમ શેરદીઠ રૂ. 203 (38.83 ટકા)  રિટર્ન આપ્યું છે. એનએસઈ ખાતે રૂ. 720ના સ્તરે લિસ્ટેડ થયો હતો. બીએસઈ ખાતે રૂ….

Read More

Stock Watch: Zomatoને જીએસટી મામલે રૂ. 402 કરોડની શો-કોઝ નોટિસ મળતાં શેર 3 ટકા તૂટ્યો

અમદાવાદ, 28 ડિસેમ્બરઃ ફૂડ ડિલિવરી એગ્રીગ્રેટર ઝોમેટો લિ.ને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સત્તાવાળાઓ તરફથી અવેતન લેણાં પર રૂ. 402-કરોડની શો-કોઝ નોટિસ મળ્યા બાદ ઝોમેટોના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. નોટિસમાં કથિત કરની રકમ કંપની દ્વારા ડિલિવરી પાર્ટનર્સ વતી ગ્રાહકો પાસેથી ‘ડિલિવરી ચાર્જ’ તરીકે એકત્રિત કરવામાં આવેલી રકમ પર આધારિત છે. શો-કોઝ 29 ઓક્ટોબર,…

Read More

Nifty50 ઓલટાઈમ હાઈ થયો, સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુ ઉછાળો, આ શેરોમાં પણ તેજી

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ સ્થાનિક શેર બજાર સ્થિરતા સાથે સતત આગળ વધી રહ્યું છે. નિફ્ટી-50 આજે ફરી નવી 21603.40 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સેન્સેક્સ 535 પોઈન્ટ ઉછળી 71871.81 થયો હતો. સેન્સેક્સે 20 ડિસેમ્બરે 71913.07ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં 7 ટકાથી વધુ વધ્યા છે, જે અગાઉના મહિનામાં નોંધપાત્ર 5 ટકાના…

Read More

IPO Listingના શુષ્ક માહોલ વચ્ચે Happy Forgingના આઈપીઓએ રોકાણકારોને હેપ્પી-હેપ્પી કર્યા

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ લિસ્ટિંગના શુષ્ક માહોલ વચ્ચે હેપ્પી ફોર્જિંગના આઈપીઓએ ઝાઝું નહિં પરંતુ 17.79 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોનો નિરાશા દૂર કરવામાં મદદ કરી છે. કારણકે, ગઈકાલે મુથુટ માઈક્રોફિન, સુરજ એસ્ટેટના આઈપીઓના નેગેટીવ લિસ્ટિંગ બાદ આજે અન્ય બે ક્રેડો બ્રાન્ડ્સ અને આરબીઝેડ જ્વેલર્સના ફ્લેટ લિસ્ટિંગે રોકાણકારોને હતાશ કર્યા હતા. હેપ્પી ફોર્જિંગ લિ….

Read More

Stock Picks: Yes Bank, Crompton, Clean Scienceના શેરમાં 24 ટકા ઉછાળાની શક્યતા, F&O એક્સપાયરી પર ફોકસ

અમદાવાદ, 25 ડિસેમ્બરઃ સેન્સેક્સ અને નિફ્ટીએ છેલ્લા સાત સપ્તાહની તેજીમાં ગત સપ્તાહે વિરામ લીધો હતો. જેની પાછળનું કારણ તહેવારોની સિઝન, આઈપીઓની ભરમાર વચ્ચે પ્રોફિટ બુકિંગ હતું. જો કે, અંતે ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહેતાં તેજીનો આશાવાદ કાયમ છે. આનંદ રાઠી સ્ટોક બ્રોકર્સના રિપોર્ટના મતે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં FIIનો લોંગ શોર્ટ રેશિયો લગભગ 66 ટકા (ગુરુવાર સુધી)…

Read More

નિફ્ટી 2023ઃ18%નું રિટર્ન આપ્યું, નિફ્ટીની EPS CAGR FY23-25માં 20% આસપાસ રહેશે: MOSL

સ્થાનિક શેરબજારોમાં તેજી સાથે 2023માં સેન્સેક્સ 16 ટકા ઉછળ્યો છે. નિફ્ટી 21500ની સપાટીએ પહોંચ્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં રોકાણકારોના જુસ્સાઓને મોટુ પ્રોત્સાહન મળ્યું છે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોને નવી ઊંચાઇએ લઈ જવામાં મદદ કરી છે. નિફ્ટીએ 2023માં આજ સુધીમાં 18%નું રિટર્ન આપ્યું છે. આ ઉપરની ચાલ છતાં, નિફ્ટી તેની 10 વર્ષની સરેરાશ 20xની તુલનામાં લગભગ 19xના 12-માસના આગામી P/E ગુણોત્તર પર ટ્રેડ થઈ રહ્યું છે અમદાવાદ, 22…

Read More