માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22475- 22447 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 22525- 22548

અમદાવાદ, 21 મેઃ ભારતીય શેરબજારોને 4થી જૂનનો ઇંતેજાર છે. ત્યાં સુધી માર્કેટમાં માહોલ અફરા-તફરીનો રહેવાની સંભાવના છે. જોકે, નરેન્દ્ર મોદી, અમિત શાહ દાવો કરી રહ્યા છે કે, 4થી જૂન પછી માર્કેટ નવાં વિક્રમો સર્જી શકે છે. સોમવારે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને શેરબજારોમં ટ્રેડિંગ હોલિડે હતો. પરંતુ 18 મે, શનિવારના રોજ યોજાયેલા ખાસ ટ્રેડિંગ સેશન દરમિયાન…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22441, 22530 અને 22674 પોઇન્ટ

અમદાવાદ, 17 મેઃ ગુરુવારે ટ્રેડના છેલ્લા કલાકમાં દિવસના નીચા સ્તરેથી સુધારો તેમજ નિર્ણાયક રીતે 22,300ના સ્તરને વટાવીને ધ્યાનમાં લેતા, એક દિવસના કોન્સોલિડેશન પછી બજાર મજબૂત બન્યું હોવાનું જણાય છે. નિફ્ટી 50 22500-22600ના સ્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે જો કે આગામી સત્રોમાં 22300 સપોર્ટ તરીકે રહેશે. નિફ્ટી 50 એ સાપ્તાહિક F&O એક્સપાયરી સત્રમાં સરેરાશથી…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સઃ 21900- 21827 અને 21708 પોઈન્ટ

અમદાવાદ, 14 મેઃ ડેઇલી ચાર્ટ પર બુલિશ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન અને સેકન્ડ હાફમાં મજબૂત ઇન્ટ્રાડે ટ્રેન્ડ રિવર્સલને ધ્યાનમાં રાખીને બજાર તેની સુધારાની મુસાફરી ચાલુ રાખે તેવી અપેક્ષા છે. તેથી, નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22200-22300 ધ્યાનમાં રાખવા. જો ઇન્ડેક્સ 22,300ની ઉપર નિર્ણાયક રીતે બંધ થાય છે તો 22500-22600 સુધી સુધરી શકે છે. સાથે સાથે 22,000-21,900ના સપોર્ટ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 21976- 21934 અને 21865 પોઈન્ટ્સ

અમદાવાદ, 13 મેઃ સેન્સેક્સ અને નિફ્ટી નકારાત્મક રીતે ખુલે તેવી ધારણા છે જે વ્યાપક ઇન્ડેક્સ માટે 35 પોઇન્ટના ઘટાડાનો સંકેત આપે છે. શુક્રવારે સેન્સેક્સ 260 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટી 22,000 ની ઉપર સમાપ્ત થયો હતો. એફએમસીજી, ઓટો અને ફાર્મા 1.5% ની સાથે નિફ્ટી મેટલની આગેવાની 1.5% વધી છે. GIFT નિફ્ટી 0.18 ટકાના ઘટાડા…

Read More

MARKET LENS: સેલ ઇન મે એન્ડ ગો અવે….?? નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22319- 22399- 22469 પોઈન્ટ

અમદાવાદ, 9 મેઃ પશ્ચિમી શેરબજારો માટે અંગ્રેજીમાં એવી કહેવત છે કે, SELL IN MAY AND GO AWAY અર્થાત્ મે માસમાં પ્રોફીટ બુકિંગ કરો અને બજાર ઘટે તેની રાહ જુઓ. જોકે, ભારતીય શેરબજારોની તાસીર અલગ છે. પરંતુ વૈશ્વિક શેરબજારોને મહ્દઅંશે ફોલો કરે છે. તેથી રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે સાવચેતી વર્તવી હિતાવહ ગણાય. ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22574-22500 પોઇન્ટ

અમદાવાદ, 3 મેઃ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી બજાર રેન્જબાઉન્ડ ટ્રેડમાં પ્રવેશ્યું અને ચાર્ટ પેટર્નને જોતાં થોડા વધુ સત્રો સુધી રેન્જમાં રહેવાની ધારણા છે. નિફ્ટી માટે ઊંચી બાજુએ અડચણ 22800 થવાની ધારણા છે અને નીચલી બાજુએ સપોર્ટ 22500-22400 થવાની સંભાવના છે. જે અનુક્રમે 10-દિવસ અને 21-દિવસના EMA સાથે એકરુપ છે. બંને બાજુએ આ રેન્જ તૂટવાથી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22662-22713 અને 22794 પોઈન્ટ, નિફ્ટી 22700 ક્રોસ કરે તેવી શક્યતા

અમદાવાદ, 30 એપ્રિલ શુક્રવારના વેપારમાં જોવા મળેલી બેરિશ ડાર્ક ક્લાઉડ કવર પેટર્નની રચનાને ક્રોસ કર્યા પછી બજારની ગતિ મજબૂત બની અને તમામ કી મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરવાનું ચાલુ રાખ્યું છે. જે એક પોઝિટિવ ઇન્ડિકેટર છે. નિફ્ટી આગામી સત્રોમાં 22776ની તેની અગાઉની વિક્રમી ઊંચી સપાટી તરફ આગળ વધે તેવી શક્યતા છે અને તેની ઉપર બંધ…

Read More

માર્કેટ લેન્સઃ સેન્સેક્સ- શેરબજારમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન અપનાવશો કેવી સ્ટ્રેટેજી… જાણો ટેકનિકલ એનાલિસિસના આધારે

નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22623- 22699 અને 22821 પોઇન્ટ. જ્યારે સપોર્ટ લેવલ્સ 22378- 22302 અને 22180 પોઈન્ટ્સ અમદાવાદ, 26 એપ્રિલઃ નિફ્ટી 50 મે સિરીઝમાં 22,700-22,800ના સ્તરે પહોંચી શકે છે, 22,500 પર તાત્કાલિક સપોર્ટ અને 22,300ના સ્તરે સપોર્ટ સાથે, કારણ કે તેજીવાળાઓનું વર્ચસ્વ વધવા સાથે તેઓ બેન્ચમાર્કને નિર્ણાયક રીતે કોન્સોલિડેશનમાંથી બહાર કાઢવા અને તમામ કી મૂવિંગ…

Read More