IPO Listing: Muthoot Microfin અને Suraj Estate 5 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, જાણો શું છે સ્થિતિ

IPO Listing એક નજરે મુથુટ માઈક્રોફિન ઈશ્યૂ પ્રાઈસ 291 લિસ્ટિંગ 278 હાઈ   280.80 રિટર્ન  -3.50 ટકા સુરજ એસ્ટેટ ડેવલપર્સ ઈશ્યૂ પ્રાઈસ 360 લિસ્ટિંગ 343.80 હાઈ 254.35 રિટર્ન  1.56 ટકા અમદાવાદ, 26 ડિસેમ્બરઃ લોંગ વિકએન્ડ બાદ શરૂ થયેલા શેરબજારના સ્થિર માહોલ વચ્ચે આજે બે આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવી રોકાણકારોને હતાશ કર્યા છે. જેમાં બીએસઈ ખાતે મુથુટ…

Read More

નિફ્ટી 2023ઃ18%નું રિટર્ન આપ્યું, નિફ્ટીની EPS CAGR FY23-25માં 20% આસપાસ રહેશે: MOSL

સ્થાનિક શેરબજારોમાં તેજી સાથે 2023માં સેન્સેક્સ 16 ટકા ઉછળ્યો છે. નિફ્ટી 21500ની સપાટીએ પહોંચ્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં રોકાણકારોના જુસ્સાઓને મોટુ પ્રોત્સાહન મળ્યું છે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોને નવી ઊંચાઇએ લઈ જવામાં મદદ કરી છે. નિફ્ટીએ 2023માં આજ સુધીમાં 18%નું રિટર્ન આપ્યું છે. આ ઉપરની ચાલ છતાં, નિફ્ટી તેની 10 વર્ષની સરેરાશ 20xની તુલનામાં લગભગ 19xના 12-માસના આગામી P/E ગુણોત્તર પર ટ્રેડ થઈ રહ્યું છે અમદાવાદ, 22…

Read More

Sensex 1000 પોઈન્ટની વોલેટિલિટી બાદ 358 પોઈન્ટ વધ્યો, Nifty50એ 21 હજારની સપાટી જાળવી

અમદાવાદ, 21 ડિસેમ્બરઃ શેરબજારના આજે પ્રિ-ઓપનિંગ સેશનમાં 1600 પોઈન્ટના કડાકા જોયા બાદ રોકાણકારો ઘબરાયા હતા. સેન્સેક્સ અને નિફ્ટી પણ ઘટાડે ખૂલ્યા બાદ સેન્સેક્સ એક તબક્કે 585.92 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 21 હજારનું લેવલ તોડી 20976.80 થયો હતો. જો કે, બાદમાં લેવાલી વધતાં અંતે સેન્સેક્સ 358.79 પોઈન્ટ સુધર્યો હતો. નિફ્ટી પણ 104.90 પોઈન્ટના સુધારા સાથે 21000નું લેવલ…

Read More

14 કંપનીઓમાં પ્રમોટરનો હિસ્સો 90 ટકાથી વધુુ, સેબીની 75 ટકાની ગાઇડલાઇન કરતાં વધુ

અમદાવાદ, 8 મેઃ NSE પર લિસ્ટેડ 221 કંપનીઓમાં ખાનગી પ્રમોટરનો હિસ્સો વધ્યો છે. 90%થી હોલ્ડિંગ ધરાવતી 14 કંપનીઓએ હજુ સુધી સેબીની ન્યૂનતમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) જરૂરિયાતનું પાલન કર્યું નહિં હોવાનું પ્રાઈમ ડેટાબેઝના એક અહેવાલમાં જોવા મળ્યું છે.સેબીની ગાઇડલાઇન્સ અનુસાર કોઇપણ લિસ્ટેડ કંપનીના પ્રમોટર્સ 75 ટકાથી વધુ હોલ્ડિંગ રાખી શકે નહિં. લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટરોનું હોલ્ડિંગ મહત્વનો…

Read More

Sensex ઓલટાઈમ હાઈથી 1407 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 302 પોઈન્ટનો કડાકો

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ શેરબજારોમાં આજે 1610 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. જેના પગલે સેન્સેક્સ શરૂઆતના તબક્કામાં 71913.07ની ઓલટાઈમ હાઈ સપાટીએથી 1407 પોઈન્ટ તૂટી 70506.31 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 302.95 પોઈન્ટ તૂટી 21150.15ના સ્તરે બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટીએ 21 હજારનું સપોર્ટ લેવલ જાળવ્યું હતું. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી આજે એકમાત્ર…

Read More

વિશ્વની ટોચની આઈટી કંપની Accentureની કમાણીમાં ઘટાડો ભારતીય આઈટી શેરોની તેજી માટે રોડા સમાન

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ છેલ્લા ઘણા સમયથી પડકારોનો સામનો કરી રહેલા ભારતીય આઈટી સેક્ટર વૈશ્વિક સ્થિતિ સામાન્ય થતાં રિકવર થઈ રહ્યુ હતું, ત્યાં વિશ્વની ટોચની આઈટી સર્વિસ પ્રોવાઈડર એક્સેન્ચરની વાર્ષિક કમાણીમાં ઘટાડાએ ઉભરતી ગ્રોથની આશાઓ પર પાણી ફેરવ્યું છે. આઇટી સેવા પ્રદાતા એક્સેન્ચરે આગામી પ્રથમ ત્રિમાસિક માટે 450 મિલિયન ડોલરની ઝેન એઆઈ પાઈપલાઈનમાં હોવાનો રિપોર્ટ આપ્યો…

Read More