Stock Watch: એચડીએફસી બેન્ક ગ્રુપને 9.5 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી મળતાં Yes Bankનો શેર 13 ટકા ઉછળ્યો

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ યસ બેન્કનો શેર આજે 13 ટકા ઉછાળા સાથે ટોપ ગેઈનર રહ્યો હતો. યસ બેન્કનો શેર એનએસઈ ખાતે 13 ટકા સુધી ઉછળી 25.70ની ઈન્ટ્રા ડે ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બીએસઈ ખાતે 25.68ની ઈન્ટ્રા ડે ટોચ નોંધાવી 52 વીક હાઈ લેવલની નજીક પહોંચ્યો હતો. યસ બેન્કનો શેર 1.27 વાગ્યે 10.83 ટકા ઉછાળા સાથે 25.27…

Read More

Stock Gain: Jio Financial Servicesનો શેર 17% ઉછળી સર્વોચ્ચ ટોચે

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝ (JFS)નો શેર આજે 16.53 ટકા ઉછાળા સાથે 295.70ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. કંપની Paytmના વોલેટ બિઝનેસને હસ્તગત કરવામાં અગ્રેસર હોવાના મીડિયા રિપોર્ટ્સ વચ્ચે જિયો ફાઇનાન્સનો શેર BSE પર 16.53% ઉછળી ₹295.00ની નવી ટોચે પહોંચ્યો હતો. બીજી બાજુ પેટીએમના શેર તેના રેકોર્ડ નીચા સ્તરે 10% નીચલી સર્કિટ પર બંધ રહ્યા…

Read More

વચગાળાનું બજેટ જાહેર થયા બાદ શેરબજારમાં પ્રોફિટ બુકિંગ, PSU શેરોમાં તેજી

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે વચગાળાના બજેટનો ઉત્સાહ શેરબજારના શરૂઆતના કલાકોમાં જોવા મળ્યો હતો. પરંતુ બજેટ શરૂ થતાં તેમાં કોઈ ખાસ ફેરફારો થયા ન હોવા છતાં શેરબજારમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયા હતા. સેન્સેક્સમાં આજે ઈન્ટ્રા ડે 576.13 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 106.81 પોઈન્ટ ઘટાડે 71645.30ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 28.25 પોઈન્ટના…

Read More

Tata Motorsનો શેર 5 ટકા ઉછાળા સાથે રેકોર્ડ ટોચે, ટોચની લિસ્ટેડ ઓટો કંપની બની

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ ટાટા મોટર્સનો શેર તેના Q3FY24ના પરિણામો મજબૂત રહેવાના આશાવાદ સાથે 5 ટકા વધી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. આ સાથે કંપનીએ મારૂતિ સુઝુકીનું રૂ. 3.16 લાખ કરોડની માર્કેટ કેપ વટાવી ટોચની લિસ્ટેડ ઓટો કંપની બની હતી. જો કે, બાદમાં શેર 1.80 ટકા ઉછાળા સાથે 856ની સપાટીએ પહોંચતાં માર્કેટ કેપ 2.84 લાખ કરોડ થઈ…

Read More

Tata Consumer Products કેપિટલ ફૂડ્સ અને ઓર્ગેનિક ઈન્ડિયાના એક્વિઝિશન માટે રૂ. 3500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની બોર્ડ મિટિંગમાં કેપિટલ ફૂડ્સ પ્રા. લિ. અને ઓર્ગેનિક ઈન્ડિયા પ્રા.લિ.ના એક્વિઝિશન માટે રૂ. 3500 કરોડનું ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની કોમર્શિયલ પેપર્સ ઈશ્યૂ મારફત આ ફંડ એકત્ર કરી શકે છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, ફેસ વેલ્યુ ₹1 ના ઇક્વિટી શેર ઇશ્યૂ…

Read More

Stock Watch: HDFC Bankનો શેર આજે વધુ 4 ટકા સુધી તૂટી વાર્ષિક તળિયાની નજીક પહોંચ્યો

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે નિષ્ણાતો અને રોકાણકારોની અપેક્ષા મુજબ ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જારી ન કરતાં શેરમાં વેચવાલી વધી છે. એચડીએફસી બેન્કનો શેર આજે વધુ 3.68 ટકા તૂટી બીએસઈ ખાતે 1480.25ના લેવલે પહોંચ્યો હતો. તેની વાર્ષિક બોટમ રૂ. 1460.55 છે. યુએસ-લિસ્ટેડ એચડીએફસીના શેર પણ 9.1 ટકા ઘટી 55.5 ડોલર થયા બાદ આજે વધુ 3 ટકા…

Read More

શેરબજારમાં કડાકો, સેન્સેક્સના 1390 પોઈન્ટના ઘટાડામાં HDFC Bankનો 779 પોઈન્ટનો ફાળો, અન્ય પરિબળોની પણ અસર

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ સેન્સેક્સ અને નિફ્ટી 50માં આજે કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સમાં 1390 પોઈન્ટના કડાકામાં એચડીએફસી બેન્કનો 70 ટકા અર્થાત 779 પોઈન્ટનો ફાળો રહ્યો છે. નિફ્ટી50 આજે 400 પોઈન્ટ તૂટ્યો હતો. જે 12.54 વાગ્યે 384 પોઈન્ટ તૂટી 21648.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જિઓ પોલિટિકલ ક્રાઈસિસ તેમજ ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબ…

Read More