નિફ્ટી 20285ની સર્વોચ્ચ ટોચે, મેટલ, ટેલિકોમ, હેલ્થકેર સહિત 14 સેક્ટોરલ ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ

ઓલટાઈમ હાઈ એનર્જી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ્સ, ટેલિકોમ્યુનિકેશન, પાવર, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સ્મોલકેપ, મીડકેપ 52 વીક હાઈ ઓટો, રિયાલ્ટી, યુટિલિટી, મેટલ અમદાવાદ, 1 ડિસેમ્બરઃ દેશનો ઈકોનોમી ગ્રોથ અપેક્ષા કરતાં મજબૂત નોંધાતા તેમજ ફુગાવામાં અંકુશ સાથે કોર સેક્ટરમાં સ્થિર ગ્રોથને પગલે આજે શેરબજારમાં તેજીનો જુવાળ જોવા મળ્યો હતો. નિફ્ટી50એ 20285ની સર્વોચ્ચ ટોચ નોંધાવી ડિસેમ્બરમાં તેજીની શરૂઆત કરી…

Read More

Flair Writing Industriesના IPOની ધાકડ એન્ટ્રી, 65 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું

આઈપીઓ લિસ્ટિંગ એક નજરે ઈશ્યૂ પ્રાઈસ 304 લિસ્ટિંગ 504 રિટર્ન 65.46 ટકા હાઈ 514 ગ્રે પ્રીમિયમ 49 ટકા અમદાવાદ, 1 ડિસેમ્બરઃ ઈરેડા, ટાટા ટેક્નોલોજીસ, અને ગાંધાર ઓઈલની જેમ આજે ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ પણ બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ બીએસઈ ખાતે આજે 65.46 ટકા પ્રીમિયમે 503ના સ્તરે લિસ્ટેડ થયો હતો….

Read More

Fund Houses Recommendations: BUY AU BANK, BSE, EICHER, COLGATE

દિવાળીનું મુહુર્ત સાચવવા પુરતો સુધારોઃ સોમવારે પડતર દિવસની શરૂઆત પણ સેન્સેક્સમાં 250+ પોઇન્ટના પડવા સાથે Ahmedabad, 13 November MS on AU Bank: Maintain Overweight on Bank, raise target price at Rs 1000(Positive) MS on Manappuram: Maintain Overweight on Bank, target price at Rs 183(Positive) Investec on BSE: Maintain Buy on Company, raise target price at…

Read More

સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ વધારતા ઓઈલ-ગેસ શેરો પર પ્રેશર, એવિએશને ફાયદો થવાની શક્યતા

અમદાવાદ, 1 નવેમ્બરઃ ભારત સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ 1 નવેમ્બરથી 9,050 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 9,800 રૂપિયા પ્રતિ ટન કર્યો છે, સરકારી નોટિફિકેશન અનુસાર,  એવિએશન ટર્બાઇન ઇંધણ પર વિન્ડફોલ ટેક્સ 1 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. શેરબજારમાં આજે ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટના શેરોમાં પ્રેશર જોવા મળી શકે…

Read More

સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, 15 મિનિટમાં જ રોકાણકારોના 3.5 લાખ કરોડના ધોવાયા

અમદાવાદ, 26 ઓક્ટોબરઃ શેરબજારમાં મંદીએ જોર પકડ્યુ છે. આજે સેન્સેક્સ વધુ 929.85 પોઈન્ટ તૂટી 63119.21ના માસિક તળિયે પહોંચ્યો હતો. પરિણામે રોકાણકારોએ 3.5 લાખ કરોડની મૂડી બજારો ખૂલતાંના 15 મિનિટમાં જ ગુમાવી હતી. 12.17 વાગ્યા સુધીમાં 5 લાખ કરોડ ધોવાયા છે. ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ, અમેરિકાના મજબૂત રેસિડેન્શિયલ ડેટા અને વ્યાજદરોમાં વૃદ્ધિની શક્યતાઓના પગલે ડોલર ઈન્ડેક્સ અને…

Read More

SEBIએ એસએમઈ શેરોની તેજી મામલે સ્પેક્યુલેશનની તપાસ શરૂ કરી

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક્સચેન્જોને ગઈકાલે મોડી સાંજે અમુક ફેરફારોને આધિન હાલના શોર્ટ ટર્મ ASM અને TFT ફ્રેમવર્ક હેઠળ એસએમઈ શેરોને આવરી લેવાની સૂચના આપી હતી. એસએમઈ શેરોના ભાવમાં સતત વધારો સટ્ટાકીય તત્વોનું પ્રમાણ વધ્યું હોવાની શંકાને વધુ ઘેરી બનાવે છે. જેને ધ્યાનમાં રાખતાં સેબીએ આકરૂ વલણ અપનાવ્યું છે. આ નિયમો એવા શેરોની…

Read More

Sensex-Nifty Outlook: Nifty 20480-20500ની રેન્જ તરફ આગેકૂચ કરશે, માહોલ તેજીનો રહેશે

અમદાવાદ, 17 સપ્ટેમ્બર:  ચીન અને અમેરિકાના પોઝિટીવ આર્થિક આંકડાઓ અને સાર્વત્રિક માહોલ લેવાલીનો રહેતાં ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. આ સપ્તાહે પણ વૈશ્વિક બજારોના સથવારે નિફ્ટી નવી રેકોર્ડ સપાટી તરફ આગેકૂચ કરે તેવો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. આવો જાણીએ નિષ્ણાતોના મત… લાર્જકેપમાં તેજી સાથે પોઝિટીવ માહોલ રહેશે સ્થાનિક શેરબજારોએ…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ વાર્ડ વિઝાર્ડના વેચાણોમાં 44 ટકા વૃદ્ધિ, અદાણી ટોટલ ગેસ યુપીમાં પ્લાન્ટ સ્થાપશે

અમદાવાદ, 8 સપ્ટેમ્બર મઝાગોન ડોક: કંપનીએ યુએસ સરકાર સાથે માસ્ટર શિપ રિપેર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા. (પોઝિટિવ) LTI માઇન્ડટ્રી: કંપનીએ રીટેલ મીડિયા માટે એડસ્પાર્ક અને સ્માર્ટ સર્વિસ ઓપરેશન્સ લોન્ચ કર્યા છે. (પોઝિટિવ) લેન્ડમાર્ક કાર: કંપની તેની ઓફરિંગમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વાહનો ઉમેરે છે. (પોઝિટિવ) સ્ટરલાઈટ ટેક: દક્ષિણ કેરોલિનાના ગ્રામીણ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વૃદ્ધિ અને વૃદ્ધિને આગળ…

Read More