SEPC અને WinZO એ મેડ ઈન ઈન્ડિયા ગેમ્સના આઈપી તથા ટેકની નિકાસની તકો ખોલવા માટે એમઓયુ કર્યો
અમદાવાદ, 21 ઓગસ્ટઃ ધ સર્વિસીઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (SEPC) અને ભારતના સૌથી મોટા સોશિયલ ગેમિંગ અને ઇન્ટરેક્ટિવ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ વિન્ઝોએ દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા ગેમિંગ ઉદ્યોગથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) અને અત્યાધુનિક ટેક્નોલોજીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ત્રણ વર્ષનો MOU કર્યો છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો ઉદ્દેશ્ય ભારતને મેડ ઈન ઈન્ડિયા ગેમ્સનો અગ્રણી નિકાસકાર દેશ બનાવવાનો…
