જિયોફાઇનાન્સ એપ પર ટેક્સ ફાઇલિંગ અને પ્લાનિંગ સરળ બન્યું
અમદાવાદ, 12 ઓગસ્ટઃ માત્ર ₹24 થી શરૂ કરીને આ નવું મોડ્યુલ સરળ અને ભરોસાપાત્ર ટેક્સ મેનેજમેન્ટ માટે નિષ્ણાત-સહાય તેમજ સેલ્ફ-સર્વિસના વિકલ્પો પૂરા પાડે છે. ભારતમાં કરદાતાઓ માટે અભૂતપૂર્વ સુવિધા લાવવા માટે જિયોફાઇનાન્સ એપ પર ફીચર-પેક્ડ ટેક્સ પ્લાનિંગ અને ફાઇલિંગ મોડ્યુલ રજૂ કરવામાં આવ્યાં છે. ભારતના લોકો માટે ટેક્સ પ્લાનિંગ અને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગને વધુ…
