ZYDUSને Ibrutinib ટેબ્લેટ્સ માટે USFDA ની કામચલાઉ મંજૂરી મળી
અમદાવાદ, 25 જુલાઈ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ ને Ibrutinib ટેબ્લેટ્સ 140 mg, 280 mg અને 420 mg માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી કામચલાઉ મંજૂરી મળી છે. Ibrutinib એ કાઇનેસ અવરોધક છે જેનો 17p deletion સાથે Chronic lymphocytic leukaemia (CLL)/Small lymphocytic lymphoma (SLL) ધરાવતા અને Waldenstrom’s macroglobulinemia (WM) ધરાવતા પુખ્ત વયના દર્દીઓની સારવાર…
