અદાણી પોર્ટસ સ્વર્ણિમ ભારતના ઉદય માટે માળખાગત સુવિધાઓ સંપન્ન
અમદાવાદ, 17 જુલાઇ: આજના ઝડપથી વિકસતા વૈશ્વિક અર્થતંત્રમાં વ્યવસાયો એવા અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યા છે જે તેમની સ્થિતિસ્થાપકતા અને ક્ષમતાની કસોટી કરે છે. તેવામાં ગુજરાત સ્થિત અદાણી જૂથની બંદર વિસ્તરણ પહેલોએ નોંધપાત્ર શક્તિ અને વ્યૂહાત્મક દૂરંદેશી દર્શાવી છે. અનેકાનેક વિકટ પરિસ્થિતીઓનો સામનો કરતા જૂથની વૃદ્ધિ અને નવીનતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા ચમકતી રહી છે, જે…
