Citius Transnet Investment Trustનો ઇશ્યૂ 17 એપ્રિલના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 99 – રૂ.100
આઇપીઓ ખૂલશે 17 એપ્રિલ આઇપીઓ બંધ થશે 21 એપ્રિલ પ્રાઇસબેન્ડ રૂ. 99 – 100 લોટ સાઇઝ 150 શેર્સ ઇશ્યૂ સાઇઝ 11,05,00,000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1,105 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 14 એપ્રિલ: સિટીયસ ટ્રાન્સનેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે તેના ઇશ્યૂ માટે પ્રતિ યુનિટ રૂ. 99 – ₹ 100 ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. ટ્રસ્ટનો ઇશ્યૂ 17 એપ્રિલ, 2026 ના રોજ…
