અદાણી એનર્જી સોલ્યુશન્સ: કર બાદના નફો 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ
અમદાવાદ, 25 એપ્રિલ: ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની,અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા છેલ્લા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ માટે વાર્ષિક ધોરણે રુ.24,447 કરોડની કુલ આવકમાં થયેલી 42%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. રુ. 24,447 કરોડમાંથી, નાણાકીય વર્ષ 25 માં IND-AS 115 હેઠળ સેવા છૂટની વ્યવસ્થાની આવક નાણા વર્ષ-૨૪ની રૂ.858 કરોડની તુલનામાં…
