IRCTC: શેર્સમાં ખરીદીથી દૂર રહેવા બ્રોકરેજ હાઉસની સલાહ

IRCTC ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનના શેર્સ ઓક્ટબર 2021માં રૂ. 1280ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ સતત ઘટી રૂ. 675 આસપાસ રમી રહ્યા હોવાથી ઊંચા મથાળે ભરાયેલા તેમજ નવી ખરીદી માટે રાહ જોઇને બેસી રહેલા રોકાણકારો માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી મળી રહેલી સલાહ અનુસાર આ શેરમાં નવી ખરીદીથી દૂર રહેવાની સલાહ મળી રહી છે….

Read More

નિફ્ટીએ 16000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી

નિફ્ટી પુલબેક રેલીમાં 16300- 16400 સુધી સુધરી શકે આઇટી, ટેલિકોમ, ઓટો સહિતના સેક્ટર્સમાંથી ઇન્વેસ્ટર્સ પ્રોફીટ બુકીંગ કરી રહ્યા છે. સ્મોલકેપ અને મિડકેપમાં પણ ભારે ધોવાણ જોવાયું છે. પરંતુ માર્કેટ અંડરટોન દર્શાવે છે કે પુલબેક રેલીમાં નિફ્ટી 16300- 16400 પોઇન્ટ સુધીની રાહત રેલી નોંધાવી શકે છે. પરંતુ જો નેગેટિવ ફેક્ટર્સ હાવી રહેશે તો નિફ્ટી ગુરુવારે 16000…

Read More

નિફ્ટીએ 16300 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તોડી

પાવર,મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી શેર્સમાં આક્રમક વેચવાલી વૈશ્વિક શેરબજારોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારોમાં પણ સતત કરેક્શન આગળ વધવા સાથે મોટાભાગના સેક્ટોરલ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. જોકે, બેન્ક નિફ્ટીમાં સુધારાની ચાલના કારણે બજાર નિષ્ણાતોમાં કરેક્શનમાં બ્રેકનો આશાવાદ જાગ્યો છે. આજે દિવસ દરમિયાન હેવી વોલેટિલિટી વચ્ચે પાવર, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી સેક્ટરમાં આક્રમક…

Read More

આ દસ શેર્સમાં દમ ઘટી રહ્યો છેઃ વિદેશી બ્રોકર્સ

એચડીએફસી લાઇફ, બજાજ ફાઇ., એચયુએલ, બ્રિટાનિયા અને વીપ્રો સામે લાલટેન ફૉરેન બ્રોકરેજે આ 10 સ્ટૉક્સનો ટાર્ગેટ ઘટાડવાની જાહેરાત કરી છે. શું આમાંથી કોઈ એકાદ પણ શેર છે તમારી પાસે જેમાં વિદેશી બ્રોકરેજ હાઉસે તેમના લક્ષ્યાંકો ઘટાડી દીધા છે. આવો કરીએ તેમના પર એક નજર. ભારતીય બજારે નવા સપ્તાહના બીજાં દિવસેપણ શરૂઆતમાં નબળા અને પાછળથી લીલા…

Read More

સેલ ઇન મે એન્ડ ગો અવે! મેમાં – 2505 સેન્સેક્સ

નિફ્ટીએ ગુમાવી મહત્વની 16400 પોઇન્ટની ટેકાની સપાટી મોટાભાગના સેક્ટોરલ્સમાં પણ જોવા મળ્યાં જંગી ધોવાણ ફોરેન સ્ટોક એક્સચેન્જિસ માટે ખાસ કરીને યુએસ માર્કેટ માટે અંગ્રેજીમાં એવી કહેવત છે કે, સેલ ઇન મે એન્ડ ગો અવે અર્થાત્ મે માસમાં પ્રોફીટ બુક કરો અને વેકેશન માણો. જોકે, ભારતીય શેરબજારોને આ કહેવત સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નહિં હોવા…

Read More

નિફ્ટી માટે 16200- 16000 સપોર્ટ અને 16500- 16700 રેઝિસ્ટન્સ

મે મહિનાની શરૂઆત SGXની નબળી થઈ હતી. જો કે, તે દિવસે નીચા સ્તરે કેટલીક ખરીદી જોઈ હતી જેણે નિફ્ટીમાં મોટા ભાગના નુકસાનને 17000ની ઉપર બંધ કરવામાં મદદ કરી હતી. બુધવારે નિફ્ટીએ 17100 પોઇન્ટની આસપાસ સુસ્ત ટોન સાથે શરૂઆત કરી હતી. જોકે, પાછળથી આરબીઆઈ દ્વારા આશ્ચર્યજનક રીતે રેપોરેટમાં વધારો કરાતાં ભારતીય શેરબજારોમાં નિરાશા ફેલાઇ હતી. જેના…

Read More

નિફ્ટી માટે 16800 અને 17000 મહત્વની પ્રતિકારક

ટેકનિકલી નિફ્ટીએ બુધવારે 16700 અને ત્યારબાદ એક તબક્કે 16600ની મહત્વની ટેકાની સપટી તોડી ત્યારે માર્કેટમાં મોટા કડાકાની દહેશત સેવાતી હતી. પરંતુ નિફ્ટીએ 16500- 16400ની મહત્વની ટેકાની સપાટીઓ જાળવી રાખી છે. તે જોતાં માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે પણ 16500 પોઇન્ટ મહત્વનો ટેકો સાબિત થશે તેવું હાલના ટ્રેન્ડ ઉપરથી જણાય છે. ઉપરમાં જ્યાં સુધી 17000 પોઇન્ટ ક્રોસ કરે…

Read More

કોર્પોરેટ ન્યૂઝઃ અદાણી ગ્રીનનો નફો 16 ટકા વધ્યો, ટોટલ ગેસમાં આવકો વધી

અદાણી ગ્રુપની બે કંપનીએ ત્રિમાસિક અને વાર્ષિક પરિણામ જાહેર કર્યા છે. અદાણી ગ્રીન એનર્જીનો માર્ચ ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વૃદ્ધિ, જ્યારે અદાણી ટોટલ ગેસનો ચોખ્ખો નફો 44 ટકા ઘટ્યો છે. પરંતુ બંનેની કુલ આવકોમાં વૃદ્ધિ જોવા મળી છે. અદાણી ટોટલ ગેસના બોર્ડે શેરદીઠ રૂ. 0.25 ડિવિડન્ડ પેટે આપવાની જાહેરાત કરી છે. પરિણામોના અંતે અદાણી ગ્રીનનો…

Read More