LIC: એલઆઈસીનો આઈપીઓ રવિવારે પણ ભરી શકાશે

એલઆઈસીના આઈપીઓને પોલિસી હોલ્ડર્સ અને કર્મચારીઓ દ્વારા પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રિટેલ પોર્શન 0.57 ગણા સાથે કુલ 0.64 ગણો ભરાયો છે. ASBAની સુવિધા ધરાવતી બેન્કોમાં રોકાણકાર રવિવારે પણ એલઆઈસીના આઈપીઓ માટે અરજી કરી શકશે. 9 મેએ બંધ થનાર આઈપીઓમાં ટ્રેડિંગ દિવસ ઉપરાંત શનિવાર અને રવિવારે પણ આઈપીઓ ભરી શકાશે. ASBAએ આઈપીઓ માટે અરજી…

Read More

નિફ્ટી માટે 17900- 18000- 18100 મહત્વની પ્રતિકારક

સમિત ચવાણ, એન્જલ બ્રોકીંગની નજરે સ્ટોક સ્પેસિફિક નિફ્ટી માટે 17900- 18000- 18100 મહત્વની પ્રતિકારક સમિત ચવાણ, એન્જલ બ્રોકીંગની નજરે સ્ટોક સ્પેસિફિક વિતેલુ સપ્તાહ ઘટનાઓની ભરમારથી ભરેલું રહ્યું હતું. આરબીઆઇ મોનેટરી પોલિસી, એચડીએફસી ટ્વીન મર્જર, ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ ઇશ્યૂ, રૂચિ સોયા એફપીઓ લિસ્ટિંગ વચ્ચે પણ સેન્સેક્સ નિફ્ટીએ સાપ્તાહિક સુધારાની ચાલ જાળવી રાખી છે. આગામી સપ્તાહ માટે…

Read More

શુક્રવારે ડાઉ જોન્સમાં 137 પોઇન્ટનો સુધારો

ડાઉ જોન્સમાં 137 પોઇન્ટનો સુધારો, જોકે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ શુક્રવારે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો ડાઉ જોન્સ ઇન્ડેક્સ 137 પોઇન્ટના સુધારા સાથે 34721 પોઇન્ટ નોંધાયો હતો. એસએન્ડપી 500 11.93 પોઇન્ટ ઘટી 4488.28 પોઇન્ટ અને નાસ્ડેક 186.30 પોઇન્ટના ઘટાડા સાથે 13711 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ફેર રિઝ્રવ તેની બેલેન્સશીટને ટ્રીમ કરવાની યોજના ધરાવતી હોવાના અહેવાલો પાછળ ઇન્વેસ્ટર્સની…

Read More

વેલ્યૂ બાઇંગના ટેકે સેન્સેક્સ 412 પોઇન્ટ વધ્યો

નિફ્ટીએ 17700ની ટેકનિકલી ટેકાની તેમજ સાયકોલોજિકલ સપાટી કુદાવી સેન્સેક્સ 412.23 પોઈન્ટ વધીને 59447.18 બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 144.80 પોઈન્ટના સુધારા સાથે 17700ની સપાટી કુદાવી 17784.35 પર રહ્યો છે. રોકાણકારોની મૂડી સરેરાશ ત્રણ લાખ કરોડ વધીને રૂ.274.11 લાખ કરોડની સપાટી પર પહોંચી છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં પણ રિકવરી રહી છે. ભારતીય શેરબજારમાં ત્રણ…

Read More

ITC ટાર્ગેટઃ450, રૂચી સોયા 30 ટકા પ્રિમિયમે લિસ્ટેડઃ 1000 ટાર્ગેટ

2022 દરમિયાન આઇટીસીને બોનસ કેન્ડિડેટ ગણાવતાં ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આઇટીસીનો શેર શુક્રવારે 4.7 ટકાના ઉછાળા સાથે વર્ષની નવી ટોચે પહોંચ્યો છે. શેર રૂ. 268.85ની ગત વર્ષની ટોચે સ્પર્શી ગયો છે. અગાઉ તા. 18 ઓક્ટોબર- 2021ના રોજ શેરમાં રૂ. 265.30ની મહત્તમ સપાટી જોવા મળી હતી. છેલ્લા 5 દિવસમાં 6.06 ટકાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં…

Read More

સેન્સેક્સ 59000 નજીક, 3 દિવસમાં 1577 પોઇન્ટ તૂટ્યો,

શુક્રવારે સુસ્તી બાદ RBI બેઠક ઉપર નજર રહેશે કોર્પોરેટ કંપનીઓના પરિણામ દબાણ હેઠળ રહેશે FIIની આક્રમક 5010 કરોડની વેચવાલી ડોલર સામે રૂપિયો વધુ 11 પૈસા ઘટ્યો સેન્સેક્સ ગુરુવારે સતત ત્રીજા દિવસે વધુ 575.46 પોઇન્ટ ઘટી ફરી 59000 પોઇન્ટની નજીક 59034.95 બંધ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 1577 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. જ્યારે નિફ્ટી 414 પોઇન્ટ…

Read More

નિષ્ણાતોની આગાહી એપ્રિલ ફુલઃ ઉમા એક્સપોર્ટ્સનું 18 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ

2022-23નો પ્રારંભ સેકન્ડરી માર્કેટમાં મંદીના ટોને પણ પ્રાઇમરી માર્કેટમાં તેજીનો માહોલ રૂચિ સોયાનું લિસ્ટિંગ શુક્રવારે થશે, ગુરુવારના બંધ ભાવ સામે 50 ટકાએ લિસ્ટિંગનો આશાવાદ નવા નાણાકીય વર્ષનો પ્રારંભ શેરબજારોમાં મંદીના ટોને થયો છે. પરંતુ પ્રાઇમરી માર્કેટમાં તા. 1 એપ્રિલે લિસ્ટેડ થયેલા ઉમા એક્સપોર્ટે નિષ્ણાતોની આગાહીને એપ્રિલ ફુલ બનાવવા સાથે 18 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવતાં રોકાણકારોમાં…

Read More

9 માસથી એફપીઆઇની વેચવાલીઃ 1.4 લાખ કરોડના શેર્સ વેચ્યા

માર્ચ-22ના નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1.4 લાખ કરોડનો માલ ફુંક્યો માર્કેટ સેન્ટિમેન્ટ માટે મહત્વનું પરીબળ ગણાતી એફપીઆઇ નેગેટિવ જિયો- પોલિટિકલ ક્રાઇસિસ, કોરોના અને સાવચેતી મુખ્ય વિલન ફેડ દ્રારા વ્યાજદરમાં વધારાની જાહેરાતની પણ અસર જોવા મળી ભારતીય શેર બજારોમાંથી વિદેશી રોકાણકારોએ 2020-21માં કુલ 2.7 લાખ કરોડનું રોકાણ કર્યા બાદ ગત નાણાકીય વર્ષમાં કુલ 1.4 લાખ કરોડની…

Read More