Healthcare Stocks Tips: Cipla, Sun Pharma, Dr. Reddys સહિતના આ શેરોમાં 2024માં આકર્ષક રિટર્ન મળવાની શક્યતાં

આજે વોકહાર્ટ ફાર્મા સહિત શેરોમાં 10 ટકા સુધી ઉછાળો, ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યો સેન્સેક્સ અને નિફ્ટીએ ફ્લેટ પર્ફોર્મન્સ સાથે ઐતિહાસિક ટોચ નોંધાવી છે. અમદાવાદ, 1 જાન્યુઆરીઃ સેન્સેક્સ અને નિફ્ટી આજે વર્ષની શરૂઆતમાં ઈન્ટ્રા ડે ઐતિહાસિક ટોચે પહોંચવા સાથે હેલ્થકેર ઈન્ડેક્સ પણ સર્વોચ્ચ 31549.21 પોઈન્ટની ટોચે પહોંચ્યો છે. જેમાં વોકહાર્ટ ફાર્મા, સ્પાર્ક, જ્યુબિલન્ટ ફાર્મા, લિંકન ફાર્માના…

Read More

Q2 Results: Sun Pharmaનો ચોખ્ખો નફો 5% વધી રૂ. 2375 કરોડ થયો, શેર 3% વધ્યો

અમદાવાદ, 1 નવેમ્બરઃ ફાર્મા અગ્રણી સન ફાર્માએ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 2,375.5 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 2262.22 કરોડ સામે 5 ટકા વધ્યો છે. પરિણામોના પગલે સન ફાર્માનો શેર આજે 3 ટકા સુધી વધી 1120.30ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જે અંતે 2.67 ટકા ઉછાળા સાથે 1117.80 પર…

Read More

Sun Pharma  અને Zydus Lifesciences કિડનીની દવા Desidustat માટે ભાગીદારી કરી

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ ગુજરાતની ટોચની ફાર્મા કંપનીઓ પૈકી સન ફાર્મા અને ઝાયડસ લાઇફસાયન્સે ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝ (CKD) સાથે સંકળાયેલ એનિમિયા માટે ઓરલ ટ્રીટમેન્ટ કો-માર્કેટ Desidustat માટે લાયસન્સ કરાર કર્યો છે. આ ભાગીદારીનો હેતુ ઇન્જેક્ટેબલ દવાઓ પરની તેમની નિર્ભરતાને ઘટાડીને વધુ સુલભ અને અનુકૂળ ઉપચારાત્મક વિકલ્પ પ્રદાન કરવાનો છે. આ લાઇસન્સિંગ કરાર હેઠળ, Zydusએ સન…

Read More