સુપ્રીત કેમિકલ્સ લિમિટેડે સેબીમાં DRHPફાઇલ કર્યું
અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ સુપ્રીત કેમિકલ્સ લિમિટેડે આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની જૂજ સ્પેશિયાલિટી કેમિકલ ઇન્ટરમીડિયેટ્સ કંપનીઓ પૈકીની એક છે જેણે 15થી વધુ કેમિસ્ટ્રીઝ અને 15 જેટલા મલ્ટી-સ્ટેપ યુનિટ ઓપરેશન્સ અને પ્રોસેસીસ સહિત કોમ્પ્લેક્સ રિએક્શન્સ હાથ ધરવાની ક્ષમતા ધરાવે છે જેનાથી તે વિવિધ…
