સાયપ્રસની કંપની સુવેન ફાર્મામાં 9589 કરોડનું રોકાણ કરશે, શેર વર્ષની ટોચે
2023-09-13
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર- 23: કેબિનેટે આજે સાયપ્રસ સ્થિત કંપની Berhyanda દ્વારા સુવેન ફાર્માસ્યુટીકલ્સના 76.1 ટકા શેર્સ હસ્તગત કરવા મંજૂરી આપી છે. જેના માટે સાયપ્રસ સ્થિત કંપની કુલ રૂ. 9589 કરોડનું વિદેશી રોકાણ કરશે. આ એક્વિઝિશન પ્રમોટર શેરહોલ્ડર્સ અને પબ્લિક શેરહોલ્ડર્સ દ્વારા ઓપન ઓફર હેઠળ પૂર્ણ થશે. સુવેન ફાર્મામાં એફડીઆઈનીContinue Reading

