ટેલી સોલ્યુશન્સ એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક અપનાવવા માટે અમદાવાદમાં 4 લાખ MSMEને મદદ કરશે
આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં 18 લાખ MSMEમાં મજબૂત બજાર હિસ્સો મેળવવાનું લક્ષ્ય અમદાવાદ, 29 મે: અગ્રણી ટેક્નોલોજી કંપની ટેલી સોલ્યુશન્સે ગુજરાત રાજ્યમાં એકાઉન્ટ એગ્રીગેટર (એએ) ફ્રેમવર્ક અપનાવવાની કામગીરી મજબૂત કરવા માટે તેના નવા સાહસના લોન્ચની જાહેરાત કરી છે. રાજ્યમાં 18 લાખથી વધુ MSMEને મદદ કરવાના વિઝન સાથે ટેલી મીડ-માસ બિઝનેસ સેગમેન્ટ માટે નાણાંકીય પહોંચને સરળ…
