Fund Houses Recommendations કોફોર્જ, DLF, ટાટા સ્ટીલ, DR. REDDY, વિપ્રો ખરીદો
અમદાવાદ, 11 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપની વિષયક સમાચારોના આધારે શેર્સ ખરીદી/વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાઇ છે. તે બિઝનેસ ગુજરાત દ્વારા રોકાણકારોના અભ્યાસ અર્થે રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને આજના ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન…. ન્યૂલેન્ડ લેબ, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, ઇરેડા, ટાટા પાવર, લાર્સન, અદાણી એન્ટર., ટીસીએસ…
