અમદાવાદ, 2 જાન્યુઆરીઃ માર્કેટ ધીરે ધીરે ફ્લેટ ટૂ નેગેટિવ અને સેકન્ડ હાફમાં ફ્લેટ ટૂ પોઝિટિવ ટ્રેન્ડ અપનાવી રહ્યું છે. જેના કારણે સામાન્ય રોકાણકારો અવઢવમાં છે કે માર્કેટમાં એકાદ મોટું કરેક્શન આવશે. અધૂરામાં પૂરું માર્કેટમાં સોશિયલ મિડિયા ધૂમ મચાવી રહ્યુ છે કે, ઇતિહાસ બોલે છે કે, જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સ- નિફ્ટી નેગેટિવ રહે છે. તેના પુરાવા રૂપે શોર્ટ ટર્મ ડેટા ડાઉનલોડ થઇ રહ્યો હોવાથી માર્કેટ સેન્ટિમેન્ટ પણ થોડું ડાઉન થઇ રહ્યું છે. જોવાનું એ રહે છે કે, સોશિયલ મિડિયા જીતે છે કે, માર્કેટ ટ્રેન્ડ હાલના તબક્કે તો મોટાભાગના એનાલિસ્ટ્સ, બ્રોકર્સ- ફન્ડ હાઉસિસ આશાવાદ સેવે છે કે, નિફ્ટી 22000 અને સેન્સેક્સ 73000 ક્રોસ થયે જ છૂટકો છે. માટે ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે ધ્યાનમાં રાખવા જેવાં શેર્સ…….

એચડીએફસી બેન્ક, ભેલ, અદાણી એન્ટર, ટાટા મોટર્સ, રેલટેલ, પીએનબી, ઇરેડા, આઇઆરએફસી, સોના કોમ્સ, લ્યુપિન, હિન્દાલકો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

Nomura on Lupin: Maintain Buy on Company, target price at Rs 1593 (Positive)

MOSL on Lemon Tree: Maintain Buy on Company, raise target price at Rs 150 (Positive)

Antique on BHEL: Maintain Buy on Company, target price at Rs 230 (Positive)

Citi on Delhivery: Maintain Buy on Company, raise target price at Rs4 (Positive)

Emkay on Sagar Cement: Maintain Add on Company, target price at Rs 310 (Positive)

Jefferies on JSW Steel: Upgrade to Hold on Company, raise target price at Rs 800 (Positive)

Jefferies on Coal India: Maintain Buy on Company, raise target price at Rs 450 (Positive)

Jefferies on Hindalco: Maintain Buy on Company, raise target price at Rs 725 (Positive)

Jefferies on Tata Steel: Maintain Buy on Company, raise target price at Rs 160 (Positive)

Jefferies on India Equity: Key Picks: Axis bank, ICICI Bank, Coal India, JSW Energy, TVS, Eicher, Bharti, Adani Ports and Kajaria (Positive)

Citi on Infosys: Maintain Neutral on Company, target price at Rs 1695 (Neutral)

Citi on Persistent: Maintain Sell on Company, raise target price at Rs 5035 (Neutral)

Citi on LTTS: Maintain Sell on Company, cut target price at Rs 3510/ (Negative)

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)