TATA -AIRBUS: ગુજરાતમાં ડિફેન્સ એરક્રાફ્ટ માટે 21000 કરોડનો પ્રોજેક્ટ

વડોદરા ખાતે સ્થપાનારા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદઃ તાતા જૂથ અને યુરોપિયન એવિએશન કંપની એરબસ સૌપ્રથમ વાર ગુજરાતમાં ડિફેન્સ એરક્રાફ્ટ પ્રોજેક્ટ સ્થાપીને સી- 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન હાથ ધરશે. આ એવો સૌપ્રથમ પ્રોજેક્ટ હશે કે જે ભારતમાં પ્રાઇવેટ કંપની દ્રારા મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે ટાટા ગ્રૂપનાં ઇન્ડિયા C295…

Read More

CORPORATE/ BUSINESS NEWS

એર ઇન્ડિયાએ એરલાઇનનો પ્રોસેસિંગ સમય ઘટીને 2થી 3 દિવસ કર્યો નવી દિલ્હી: વૈશ્વિક મહામારી અને પછીના રિકવરીના ગાળા દરમિયાન ઘણી એરલાઇન્સ માટે રિફંડ ઇશ્યૂ થયું હોવાની બાબતને સ્વીકારીને એર ઇન્ડિયાએ બેકલોગને ક્લીઅર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપી છે. ખાનગીકરણ પછીના થોડા મહિનાઓમાં જ રૂ. 150 કરોડથી વધારેના 2.5 લાખથી વધારે કેસ મળ્યાં હતાં. અત્યારે એર ઇન્ડિયાની…

Read More

AIR INDIAનો કાયા કલ્પઃ 30 ટકા હિસ્સો હાંસલ કરવા Vihaan.AI પ્રોગ્રામ

નવી દિલ્હીઃ TATA ગ્રુપે દેવાના બોજા હેઠળની તેમજ સતત ખોટ કરી રહેલી એર ઈન્ડિયાને હસ્તગત કરી તેની બિઝનેસ વિસ્તરણ કામગીરી હાથ ધરી છે. એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ આંતરરાષ્ટ્રીય એરલાઈન બનાવવા તેમજ સ્થાનિક બજારમાં આગામી પાંચ વર્ષની અંદર 30 ટકા હિસ્સો હાંસિલ કરવાના ઉદ્દેશ સાથે Vihaan.AI પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં ગ્રાહક સેવા, ટેકનોલોજી, ઉત્પાદન, વિશ્વસનિયતા અને હોસ્પિટાલિટીની શ્રેષ્ઠ સેવાઓ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

Tata Power Solarને ગુજરાતમાં 100MWનો ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ સ્થાપવા મંજૂરી SJVN લિમિટેડ (SJVN) માટે માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ માટે ₹612 કરોડનો ‘લેટર ઓફ એવોર્ડ’ અમદાવાદ: તાતા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL)ની પેટાકંપની તાતા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડ (TPSSL)ને SJVN લિમિટેડ (SJVN) માટે માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ માટે ₹612 કરોડનો ‘લેટર ઓફ એવોર્ડ’ (LoA) પ્રાપ્ત કર્યો છે. સરકારી કંપની SJVN એ હાઇડ્રો, થર્મલ, સોલાર, વિન્ડ અને પાવર ટ્રાન્સમિશન અને પાવર ટ્રેડિંગમાં બિઝનેસ…

Read More