માર્કેટ લેન્સઃ SHORT RUN માટે 25000ની નિર્ણાયક સપાટી, NIFTY માટે સપોર્ટ 24941- 24883, રેઝિસ્ટન્સ 25095-25192
અમદાવાદ, 11 ઓક્ટોબરઃ બુધવારે NIFTY પોઝિટિવ ટ્રેન્ડિંગ છતાં ફ્લેટ બંધ રહ્યો હતો. તે જોતાં 25000 પોઇન્ટની ઉપર કે નીચે કઇ બાજુનો ટ્રેન્ડ પસંદ કરે છે તે શુક્રવારની ચાલ ઉપરથી જાણવા મળી શકશે. ટેકનિકલ નિષ્ણાતો અને એનાલિસ્ટ્સના મત મુજબ નીચામાં 24800 પોઇન્ટ મજબૂત સપોર્ટ લેવલ જણાય છે. પરંતુ જો તે તૂટે તો સેલિંગ પ્રેશરનો સેકન્ડ રાઉન્ડ…
