માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ: 23009- 23037-23082 સપોર્ટ: 22919-22891-22845
અમદાવાદ, 27 મેઃ માર્કેટમાં 4થી જૂન અને 14મી જૂનની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. 4થી જૂને ચૂંટણી પરીણામો અને 14મી જૂને ચોમાસાના વિધિવત્ત પ્રારંભની જાહેરાત અને અંદાજો. દરમિયાનમાં NIFTYએ 23 મેના રોજ 23,000 પોઇન્ટની અતિ મહત્વની સપાટી હાંસલ કરી છે. એકંદરે, મૂડ બુલ્સની તરફેણમાં છે, છેલ્લા બે અઠવાડિયામાં બેક-ટુ-બેકContinue Reading


